વર્લ્ડ કપ માટે નિવૃત્તિના 3 વર્ષ બાદ દિગ્ગજ બોલરની વાપસી, સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ

By indian expressMay 12, 2026 at 9:44 PM3 views
વર્લ્ડ કપ માટે નિવૃત્તિના 3 વર્ષ બાદ દિગ્ગજ બોલરની વાપસી, સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Womens T20 World Cup 2026: મહિલા ટી-20 વર્લ્ડ કપ 2026 12 જૂનથી શરૂ થશે
  • આ ટુર્નામેન્ટ પહેલા દક્ષિણ આફ્રિકાના લેજન્ડરી ફાસ્ટ બોલરે નિવૃત્તિથી વાપસી કરી છે
  • આ ખેલાડીના નામે સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પણ છે
  • Shabnim Ismail: શબનીમ ઇસ્માઇલ દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર છે
  • Photograph: (Shabnim Ismail Insta) Womens T20 World Cup 2026:દક્ષિણ આફ્રિકાના સ્ટાર ફાસ્ટ બોલર શબનીમ ઇસ્માઇલે મંગળવારે (12 મે 2026) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે

Womens T20 World Cup 2026: મહિલા ટી-20 વર્લ્ડ કપ 2026 12 જૂનથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ પહેલા દક્ષિણ આફ્રિકાના લેજન્ડરી ફાસ્ટ બોલરે નિવૃત્તિથી વાપસી કરી છે. આ ખેલાડીના નામે સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પણ છે. Shabnim Ismail: શબનીમ ઇસ્માઇલ દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર છે.

More To Read