LSG vs RR : રવીન્દ્ર જાડેજાએ પ્લેયર ઑફ ધ મૅચનો ઍવૉર્ડ રીવાબાને કેમ સમર્પિત કર્યો?

By BBC GujaratiApril 23, 2026 at 12:00 AM4 views
LSG vs RR : રવીન્દ્ર જાડેજાએ પ્લેયર ઑફ ધ મૅચનો ઍવૉર્ડ રીવાબાને કેમ સમર્પિત કર્યો?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આશ્ચર્યજનક રીતે રવીન્દ્ર જાડેજાએ પોતાનો 'પ્લેયર ઑફ ધ મૅચ'નો ઍવૉર્ડ ગુજરાતનાં શિક્ષણમંત્રી અને તેમનાં પત્ની રીવાબા જાડેજાને સમર્પિત કર્યો.
  • જાડેજાએ ખુલાસો કર્યો કે રીવાબાએ એક દિવસ પહેલાં જ તેમના શાનદાર પ્રદર્શનની આગાહી કરી હતી, જેના કારણે તેમણે આ સમર્પણ કર્યું.
  • રાજસ્થાન રૉયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 40 રનથી હરાવીને પૉઇન્ટ્સ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું.
  • બૅટ અને બૉલ બંનેથી કમાલ કરતા રવીન્દ્ર જાડેજાએ 29 બૉલમાં 43 રન બનાવ્યા અને 29 રન આપીને એક વિકેટ ઝડપી.
  • જોફ્રા આર્ચરે રાજસ્થાન માટે સૌથી સફળ બૉલિંગ પ્રદર્શન કર્યું, જેમાં તેણે 20 રન આપીને ત્રણ વિકેટ લીધી.

બુધવારે આઇપીએલની 17મી સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સને 40 રનના મોટા સ્કોરથી હરાવી ન રાજસ્થાન રૉયલ્સની ટીમ ન માત્ર સતત ત્રીજી મૅચમાં હારનો સામનો કરવાથી બચી, પરંતુ સામાન્ય રીતે નાના મનાતા ટાર્ગેટ છતાં પોતાના કૌશલ્યના દમે પૉઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગઈ. લખનૌ ખાતે રમાયેલી આ મૅચમાં મેજબાન ટીમે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બૅટિંગ કરવા ઊતરેલી રાજસ્થાન રૉયલ્સની ટીમ છ વિકેટના નુકસાને 159 રન બનાવી શકી, પરંતુ લખનૌની ટીમ માટે તો આ ટાર્ગેટ પણ કપરો સાબિત થયો, લખનૌની ટીમ 18 ઓવરમાં 119 રનના સ્કોરે આઉટ થઈ ગઈ. જીતના હીરો રહ્યા ગુજરાતી રવીન્દ્ર જાડેજા, જેમણે આ મૅચમાં બૅટ અને બૉલ બંનેથી કમાલ કરી બતાવી.

More To Read

LSG vs RR : રવીન્દ્ર જાડેજાએ પ્લેયર ઑફ ધ મૅચનો ઍવૉર્ડ રીવાબાને કેમ સમર્પિત કર્યો? | Teri Meri Bat | TeriMeriBat News