એશિયન ગેમ્સ પહેલા મોટો વિવાદ : નંબર 1 શૂટર અને બ્રોન્ઝ મેડલ વિજેતા જોરાવર સિંહ સંધુ ભારતીય ટીમમાંથી બહાર
By indian expressMay 14, 2026 at 11:00 AM3 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Asian Games 2026, India Shotgun Team: વર્લ્ડ ચેમ્પિયનશીપના બ્રોન્ઝ મેડલ વિજેતા જોરાવર સિંહ સંધૂને નેશનલ ટ્રાયલ્સમાં નિરાશાજનક દેખાવને કારણે એશિયન ગેમ્સ માટેની સંભવિત ભારતીય ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે
- NRAI એ પસંદગી નીતિમાં કોઈપણ ફેરફારને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે
- Zoravar Singh Sandhu Shooter : જોરાવર સિંહ સિંધુ ભારતીય શુટર છે
- Photograph: (ISSF) Asian Games 2026, India Shotgun Team: એશિયન ગેમ્સ શરૂ થવાની પહેલા જ વિવાદ થયો છે
- એશિયામાં નંબર વન અને વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા ક્રમના ટ્રેપ શૂટર જોરાવર સિંહ સંધૂને આ વર્ષના અંતે યોજાનાર એશિયન ગેમ્સમાં સામેલ કરવામાં આવ્યો નથી
Asian Games 2026, India Shotgun Team: વર્લ્ડ ચેમ્પિયનશીપના બ્રોન્ઝ મેડલ વિજેતા જોરાવર સિંહ સંધૂને નેશનલ ટ્રાયલ્સમાં નિરાશાજનક દેખાવને કારણે એશિયન ગેમ્સ માટેની સંભવિત ભારતીય ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. NRAI એ પસંદગી નીતિમાં કોઈપણ ફેરફારને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. Zoravar Singh Sandhu Shooter : જોરાવર સિંહ સિંધુ ભારતીય શુટર છે. Photograph: (ISSF) Asian Games 2026, India Shotgun Team: એશિયન ગેમ્સ શરૂ થવાની પહેલા જ વિવાદ થયો છે.
Was this story interesting?





