નૂરજહાં: એ ક્રિકેટરની પ્રેમકથા જેણે આ સુંદર ગાયિકાના પ્રેમમાં પોતાનો હાથ તોડાવી લીધો અને ક્રિકેટ છોડવી પડી

By BBC GujaratiMarch 18, 2026 at 12:00 AM0 views
નૂરજહાં: એ ક્રિકેટરની પ્રેમકથા જેણે આ સુંદર ગાયિકાના પ્રેમમાં પોતાનો હાથ તોડાવી લીધો અને ક્રિકેટ છોડવી પડી

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • લાહોરના દૈનિક અખબાર 'ઇમરોઝ' દ્વારા 1953ની 24 જૂને વિખ્યાત અભિનેત્રી-ગાયિકા નૂરજહાં અને ક્રિકેટર નઝર મોહમ્મદ વિશેના એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા
  • તેમાં જણાવ્યા અનુસાર, નઝર મોહમ્મદને મળવા માટે નૂરજહાં એક જગ્યાએ ગયાં, ત્યારે તેમના પતિ શૌકત હુસૈન રિઝવી પણ અચાનક ત્યાં પહોંચી ગયા હતા
  • શૌકત હુસૈન રિઝવીને જોઈને નઝર મોહમ્મદ ઇમારતના પહેલા માળેથી કૂદી પડ્યા હતા
  • તેથી તેમનો એક હાથ તૂટ્યો હતો અને એ પછી તેઓ ફરીથી ક્યારેય ક્રિકેટ રમી શક્યા ન હતા
  • નૂરજહાં અને નઝર મોહમ્મદની પ્રેમકહાણી પાકિસ્તાની ફિલ્મ ઇતિહાસનો દિલચસ્પ, પરંતુ દુઃખદ અધ્યાય છે

લાહોરના દૈનિક અખબાર 'ઇમરોઝ' દ્વારા 1953ની 24 જૂને વિખ્યાત અભિનેત્રી-ગાયિકા નૂરજહાં અને ક્રિકેટર નઝર મોહમ્મદ વિશેના એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તેમાં જણાવ્યા અનુસાર, નઝર મોહમ્મદને મળવા માટે નૂરજહાં એક જગ્યાએ ગયાં, ત્યારે તેમના પતિ શૌકત હુસૈન રિઝવી પણ અચાનક ત્યાં પહોંચી ગયા હતા. શૌકત હુસૈન રિઝવીને જોઈને નઝર મોહમ્મદ ઇમારતના પહેલા માળેથી કૂદી પડ્યા હતા. તેથી તેમનો એક હાથ તૂટ્યો હતો અને એ પછી તેઓ ફરીથી ક્યારેય ક્રિકેટ રમી શક્યા ન હતા.

More To Read

નૂરજહાં: એ ક્રિકેટરની પ્રેમકથા જેણે આ સુંદર ગાયિકાના પ્રેમમાં પોતાનો હાથ તોડાવી લીધો અને ક્રિકેટ છોડવી પડી | Teri Meri Bat | TeriMeriBat News