પ્રફુલ હિંગેએ આઈપીએલ ડેબ્યૂની પ્રથમ ઓવરમાં જ ઇતિહાસ રચ્યો, જાણો કોણ છે આ બોલર

By indian expressApril 13, 2026 at 11:11 PM2 views
પ્રફુલ હિંગેએ આઈપીએલ ડેબ્યૂની પ્રથમ ઓવરમાં જ ઇતિહાસ રચ્યો, જાણો કોણ છે આ બોલર

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • પ્રફુલ હિંગેએ IPL ડેબ્યૂ મેચની પ્રથમ ઓવરમાં જ ત્રણ વિકેટ ઝડપી ઇતિહાસ રચ્યો.",
  • આ 24 વર્ષીય ફાસ્ટ બોલરે વૈભવ સૂર્યવંશી, લુઆન-ડ્રે પ્રિટોરિયસ અને ધ્રુવ જુરેલને શૂન્ય રન પર આઉટ કરીને તરખાટ મચાવ્યો.",
  • સનરાઇઝર્સ હૈદરાબાદે 30 લાખ રૂપિયામાં ખરીદેલા હિંગેએ રાજસ્થાન સામે 4 ઓવ

Who is Praful Hinge : પ્રફુલ હિંગે આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ ઓવરમાં ત્રણ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. તેણે વૈભવ સૂર્યવંશી, લુઆન-ડ્રે પ્રિટોરિયસ અને ધ્રુવ જુરેલને શૂન્ય રન પર આઉટ કર્યા હતા સનરાઇઝર્સ હૈદરાબાદના 24 વર્ષીય ફાસ્ટ બોલર પ્રફુલ હિંગે એ આઈપીએલમાં ઇતિહાસ રચ્યો Photograph: (@SunRisers) Who is Praful Hinge :સનરાઇઝર્સ હૈદરાબાદના 24 વર્ષીય ફાસ્ટ બોલર પ્રફુલ હિંગે એ આઈપીએલમાં ઇતિહાસ રચી દીધો છે. તેણે રાજસ્થાન રોયલ્સ સામે ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં 3 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. તે આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ ઓવરમાં ત્રણ કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.

More To Read

પ્રફુલ હિંગેએ આઈપીએલ ડેબ્યૂની પ્રથમ ઓવરમાં જ ઇતિહાસ રચ્યો, જાણો કોણ છે આ બોલર | Teri Meri Bat | TeriMeriBat News