Praful hinge : 'પહેલા બૉલે સૂર્યવંશીની વિકેટ લેવાનો પ્લાન હતો', એક ઓવરમાં ત્રણ-ત્રણ વિકેટ લેનાર પ્રફુલ હિંગે કોણ છે?
By BBC GujaratiApril 14, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- સોમવારે નવોદિત પ્રફુલ હિંગેએ રાજસ્થાન રૉયલ્સની બૅટિંગ લાઇનઅપમાં ખળભળાટ મચાવી દીધો
- પોતાની પહેલી આઇપીએલ મૅચ રમી રહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના આ મીડિયમ ફાસ્ટ બૉલરે પ્રથમ ઓવરમાં બીજા બૉલ પર વૈભવ સૂર્યવંશી, ચોથા બોલ પર ધ્રુવ જુરેલ અને અંતિમ બૉલ પર લુઆન-ડ્રે પ્રિટોરિયસની વિકેટ ઝડપી
- હિંગની આઇપીએલમાં આવી શરૂઆતની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય
- તે સાથે જ પ્રફુલ હિંગે આઇપીએલના ઇતિહાસમાં પોતાની પહેલી ઓવરમાં ત્રણ વિકેટ લેનાર પ્રથમ બૉલર બન્યા
- આ સાથે શાકિબ હુસૈને પણ ચાર વિકેટ લીધી હતી
સોમવારે નવોદિત પ્રફુલ હિંગેએ રાજસ્થાન રૉયલ્સની બૅટિંગ લાઇનઅપમાં ખળભળાટ મચાવી દીધો. પોતાની પહેલી આઇપીએલ મૅચ રમી રહેલા સનરાઇઝર્સ હૈદરાબાદના આ મીડિયમ ફાસ્ટ બૉલરે પ્રથમ ઓવરમાં બીજા બૉલ પર વૈભવ સૂર્યવંશી, ચોથા બોલ પર ધ્રુવ જુરેલ અને અંતિમ બૉલ પર લુઆન-ડ્રે પ્રિટોરિયસની વિકેટ ઝડપી. હિંગની આઇપીએલમાં આવી શરૂઆતની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. તે સાથે જ પ્રફુલ હિંગે આઇપીએલના ઇતિહાસમાં પોતાની પહેલી ઓવરમાં ત્રણ વિકેટ લેનાર પ્રથમ બૉલર બન્યા.
Was this story interesting?





