ગાયત્રી મંત્રનો જાપ, 12 કલાક 'તપસ્યા', ના ફોન, ના સ્ટારડમ, પ્રિયાંશ આર્ય આવી રીતે આઈપીએલનો આક્રમક પ્લેયર બન્યો

By indian expressApril 21, 2026 at 4:03 PM4 views
ગાયત્રી મંત્રનો જાપ, 12 કલાક 'તપસ્યા', ના ફોન, ના સ્ટારડમ, પ્રિયાંશ આર્ય આવી રીતે આઈપીએલનો આક્રમક પ્લેયર બન્યો

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Priyansh Arya Success Story : મેદાન પર 9 સિક્સરની મદદથી 37 બોલમાં 93 રન ફટકારનારા યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્યા ઓફ સિઝનમાં કેમ્પમાં સંત જેવી એકાગ્રતા સાથે જીવન જીવે છે
  • કેમ્પમાં હાથમાં સ્માર્ટફોન હોતો નથી, કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ હોતી નથી આઈપીએલમાં પ્રિયાંશ આર્યા ઉભરતો યુવા સ્ટાર છે Photograph: (ઇન્સ્ટાગ્રામ) IPL 2026 Priyansh Arya Success Story :આઇપીએલનું નામ સાંભળતાની સાથે જ કરોડો રુપિયાની બોલી, ગ્લેમર અને રાતોરાત સ્ટારડમની તસવીર મનમાં ઉભરી આવે છે
  • ક્રિકેટની દુનિયામાં એવું કહેવાય છે કે લોકપ્રિયતાને સંભાળવી સૌથી મુશ્કેલ કામ છે, ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ રાતોરાત ચર્ચામાં આવી જાય છે
  • જોકે આ સ્ટારડમ દૂર એક એવો યુવા સ્ટાર છે જેની સફળતાની સ્ક્રિપ્ટ ભોપાલની ધૂળભરી પિચો પર લખાઈ હતી
  • જેનું નામ પ્રિયાંશ આર્યા છે

Priyansh Arya Success Story : મેદાન પર 9 સિક્સરની મદદથી 37 બોલમાં 93 રન ફટકારનારા યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્યા ઓફ સિઝનમાં કેમ્પમાં સંત જેવી એકાગ્રતા સાથે જીવન જીવે છે. કેમ્પમાં હાથમાં સ્માર્ટફોન હોતો નથી, કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ હોતી નથી આઈપીએલમાં પ્રિયાંશ આર્યા ઉભરતો યુવા સ્ટાર છે Photograph: (ઇન્સ્ટાગ્રામ) IPL 2026 Priyansh Arya Success Story :આઇપીએલનું નામ સાંભળતાની સાથે જ કરોડો રુપિયાની બોલી, ગ્લેમર અને રાતોરાત સ્ટારડમની તસવીર મનમાં ઉભરી આવે છે. ક્રિકેટની દુનિયામાં એવું કહેવાય છે કે લોકપ્રિયતાને સંભાળવી સૌથી મુશ્કેલ કામ છે, ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ રાતોરાત ચર્ચામાં આવી જાય છે. જોકે આ સ્ટારડમ દૂર એક એવો યુવા સ્ટાર છે જેની સફળતાની સ્ક્રિપ્ટ ભોપાલની ધૂળભરી પિચો પર લખાઈ હતી.

More To Read

ગાયત્રી મંત્રનો જાપ, 12 કલાક 'તપસ્યા', ના ફોન, ના સ્ટારડમ, પ્રિયાંશ આર્ય આવી રીતે આઈપીએલનો આક્રમક પ્લેયર બન્યો | Teri Meri Bat | TeriMeriBat News