રવિચંદ્રન અશ્વિને આઈપીએલમાંથી અચાનક કેમ જાહેર કરી હતી નિવૃત્ત, હવે જણાવ્યું કારણ

By indian expressApril 6, 2026 at 4:45 PM0 views
રવિચંદ્રન અશ્વિને આઈપીએલમાંથી અચાનક કેમ જાહેર કરી હતી નિવૃત્ત,  હવે જણાવ્યું કારણ

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPL 2026 : ભારતના ભૂતપૂર્વ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આખરે તે નિર્ણય પર મૌન તોડ્યું છે જેણે ક્રિકેટ ચાહકોને ચોંકાવા દીધા હતા.
  • આઈપીએલમાંથી અચાનક નિવૃત્તિ લેવાનું કારણ જણાવતા અશ્વિને કહ્યું કે તે માનસિક રીતે ખૂબ જ પરેશાન હતો રવિચંદ્રન અશ્વિને આઈપીએલમાંથી નિવૃત્તિ લેવાનું કારણ જણાવ્યું છે Photograph: (સોશિયલ મીડિયા, ફાઇલ ફોટો) IPL 2026: ભારતના ભૂતપૂર્વ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આખરે તે નિર્ણય પર મૌન તોડ્યું છે જેણે ક્રિકેટ ચાહકોને ચોંકાવા દીધા હતા.
  • આઈપીએલમાંથી અચાનક નિવૃત્તિ લેવાનું કારણ જણાવતા અશ્વિને કહ્યું કે તે માનસિક રીતે ખૂબ જ પરેશાન હતો.
  • તેની પાસે આગળ રમવા માટે માનસિક ઊર્જા બચી ન હતી.
  • ચેન્નાઈ સુપર કિંગ્સ સાથેની નિરાશાજનક સિઝન બાદ લેવાયેલો આ નિર્ણય રવિચંદ્રન અશ્વિન માટે અત્યંત ભાવુક અને પીડાદાયક રહ્યો હતો.

IPL 2026 : ભારતના ભૂતપૂર્વ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આખરે તે નિર્ણય પર મૌન તોડ્યું છે જેણે ક્રિકેટ ચાહકોને ચોંકાવા દીધા હતા. આઈપીએલમાંથી અચાનક નિવૃત્તિ લેવાનું કારણ જણાવતા અશ્વિને કહ્યું કે તે માનસિક રીતે ખૂબ જ પરેશાન હતો રવિચંદ્રન અશ્વિને આઈપીએલમાંથી નિવૃત્તિ લેવાનું કારણ જણાવ્યું છે Photograph: (સોશિયલ મીડિયા, ફાઇલ ફોટો) IPL 2026: ભારતના ભૂતપૂર્વ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આખરે તે નિર્ણય પર મૌન તોડ્યું છે જેણે ક્રિકેટ ચાહકોને ચોંકાવા દીધા હતા. આઈપીએલમાંથી અચાનક નિવૃત્તિ લેવાનું કારણ જણાવતા અશ્વિને કહ્યું કે તે માનસિક રીતે ખૂબ જ પરેશાન હતો. તેની પાસે આગળ રમવા માટે માનસિક ઊર્જા બચી ન હતી.

More To Read

રવિચંદ્રન અશ્વિને આઈપીએલમાંથી અચાનક કેમ જાહેર કરી હતી નિવૃત્ત, હવે જણાવ્યું કારણ | Teri Meri Bat | TeriMeriBat News