રેયાન રિકેલ્ટને 44 બોલમાં સદી ફટકારી, સનથ જયસૂર્યાનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

By indian expressApril 29, 2026 at 9:47 PM3 views
રેયાન રિકેલ્ટને 44 બોલમાં સદી ફટકારી, સનથ જયસૂર્યાનો 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા રેયાન રિકલટને હૈદરાબાદના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી
  • અત્યાર સુધી મુંબઈ માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ શ્રીલંકન દિગ્ગજ સનથ જયસૂર્યાના નામે હતો, જે હવે રિકલટને પોતાના નામે કરી લીધો છે
  • રિયાન રિકલટને તોડ્યો જયસૂર્યાનો રેકોર્ડ Photograph: (સોશિયલ મીડિયા) ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) માં બુધવાર (29 એપ્રિલ) ના રોજ મુંબઈ ઇન્ડિયન્સના ઓપનર રેયાન રિકેલ્ટને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારીને શાનદાર વાપસી કરી
  • ક્વિન્ટન ડી કોકની ઈજાને કારણે રિકેલ્ટનને મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવનમાં તક મળી
  • ડાબા હાથના આ બેટ્સમેનએ માત્ર 44 બોલમાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો

મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા રેયાન રિકલટને હૈદરાબાદના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. અત્યાર સુધી મુંબઈ માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ શ્રીલંકન દિગ્ગજ સનથ જયસૂર્યાના નામે હતો, જે હવે રિકલટને પોતાના નામે કરી લીધો છે. રિયાન રિકલટને તોડ્યો જયસૂર્યાનો રેકોર્ડ Photograph: (સોશિયલ મીડિયા) ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) માં બુધવાર (29 એપ્રિલ) ના રોજ મુંબઈ ઇન્ડિયન્સના ઓપનર રેયાન રિકેલ્ટને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારીને શાનદાર વાપસી કરી. ક્વિન્ટન ડી કોકની ઈજાને કારણે રિકેલ્ટનને મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઇંગ ઇલેવનમાં તક મળી.

More To Read