આઈપીએલ 2026માં રમવા માટે કોર્ટ પહોંચ્યો આરસીબીનો બોલર, જાણો કેમ
By indian expressApril 2, 2026 at 3:53 PM1 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- IPL 2026 : શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન તુષારાએ ગુરુવારે આઈપીએલ 2026માં રમવા માટે કોર્ટને હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.
- શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ તેને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવાનો ઈનકાર કરી દીધો છે શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન તુષારાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલમાં ખરીદ્યો હતો.
- Photograph: (સોશિયલ મીડિયા) IPL 2026 :શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન તુષારાએ ગુરુવારે આઈપીએલ 2026માં રમવા માટે કોર્ટને હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.
- શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ તેને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવાનો ઈનકાર કરી દીધો છે.
- 31 વર્ષીય ખેલાડીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલમાં ખરીદ્યો હતો.
IPL 2026 : શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન તુષારાએ ગુરુવારે આઈપીએલ 2026માં રમવા માટે કોર્ટને હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ તેને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવાનો ઈનકાર કરી દીધો છે શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન તુષારાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલમાં ખરીદ્યો હતો. Photograph: (સોશિયલ મીડિયા) IPL 2026 :શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન તુષારાએ ગુરુવારે આઈપીએલ 2026માં રમવા માટે કોર્ટને હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ તેને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપવાનો ઈનકાર કરી દીધો છે.
Was this story interesting?





