RCB vs CSK: ચિન્નાસ્વામીમાં રનનો વરસાદ! રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 43 રનથી મેચ જીત્યું
By indian expressApril 5, 2026 at 9:46 PM0 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- RCB vs CSK IPL 2026: બેંગલુરુ વિ ચેન્નાઈ વચ્ચેની મેચમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રનનો વરસાદ થયો.
- ટિમ ડેવિડ 8 છગ્ગા સાથે 70 રન અને રજત પાટીદારની આક્રમક ઈનિંગે ચેન્નાઈને 251 રનનો વિશાળ ટારગેટ આપ્યો.
- જોકે સીએસકે 207 રનમાં ઓલ આઉટ થયું.
- RCB vs CSK આઈપીએલ 2026 મેચ લાઈવ સ્કોર અપડેટ Photograph: (Express) RCB vs CSK IPL 2026: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રવિવારે સાંજે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતેની મેચમાં આરસીબીના બેટ્સમેન છવાઇ ગયા.
- ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ હોમ ગ્રાઉન્ડ પર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના બોલરોની જોરદાર ધોલાઈ કરતા 20 ઓવરમાં 3 વિકેટ પર 250 રનનો વિશાળ સ્કોર બનાવી ચેન્નાઈને જીત માટે 251 રનનો ટારગેટ આપ્યો હતો.
RCB vs CSK IPL 2026: બેંગલુરુ વિ ચેન્નાઈ વચ્ચેની મેચમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રનનો વરસાદ થયો. ટિમ ડેવિડ 8 છગ્ગા સાથે 70 રન અને રજત પાટીદારની આક્રમક ઈનિંગે ચેન્નાઈને 251 રનનો વિશાળ ટારગેટ આપ્યો. જોકે સીએસકે 207 રનમાં ઓલ આઉટ થયું. RCB vs CSK આઈપીએલ 2026 મેચ લાઈવ સ્કોર અપડેટ Photograph: (Express) RCB vs CSK IPL 2026: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રવિવારે સાંજે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતેની મેચમાં આરસીબીના બેટ્સમેન છવાઇ ગયા.
Was this story interesting?





