RCB VS GT : ના બૉલરે બોલ્ડ કર્યા, ના ફિલ્ડરે કેચ કર્યા, ચોગ્ગો મારીને સુદર્શન કેવી રીતે આઉટ થયા? ગુજરાતની હારનાં ચાર કારણો

By BBC GujaratiMay 27, 2026 at 12:00 AM0 views
RCB VS GT : ના બૉલરે બોલ્ડ કર્યા, ના ફિલ્ડરે કેચ કર્યા, ચોગ્ગો મારીને સુદર્શન કેવી રીતે આઉટ થયા? ગુજરાતની હારનાં ચાર કારણો

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPL 2026ની પ્રથમ ક્વૉલિફાયર મેચમાં રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું.
  • બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 254/5નો વિશાળ સ્કોર બનાવ્યો, જેમાં રજત પાટીદારના 33 બોલમાં અણનમ 93 રન નિર્ણાયક રહ્યા, જ્યારે વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ પણ 43-43 રનનું યોગદાન આપ્યું.
  • જવાબમાં, ગુજરાત ટાઇટન્સ 19.3 ઓવરમાં 162 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ, જેમાં રાહુલ તેવટિયાના 68 રન એકમાત્ર નોંધપાત્ર પ્રદર્શન હતું.
  • ગુજરાતની હારના મુખ્ય કારણોમાં રજત પાટીદારની વિસ્ફોટક ઇનિંગ્સને રોકવામાં બોલરોની નિષ્ફળતા હતી, ખાસ કરીને જ્યારે બેંગલુરુના 14મી ઓવરમાં પાટીદારના બે કેચ છોડવામાં આવ્યા હતા.
  • ફિલ્ડિંગની નબળાઈ સ્વીકારતા શુભમન ગિલે પણ દબાણ હેઠળ ટીમના પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા હતા.

IPL 2026ની પહેલી ક્વૉલિફાયર મૅચમાં ગુજરાત ટાઇટન્સનો રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ સામે પરાજય થયો હતો. રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુની ટીમે પહેલી બૅટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટે 254 રન બનાવ્યા હતા. બેંગલુરુની ટીમ વતી રજત પાટીદાર 33 બૉલમાં 281ના સ્ટ્રાઇક રેટથી 93 રન બનાવીને નૉટઆઉટ રહ્યા હતા. કૃણાલ પંડ્યા અને વિરાટ કોહલીએ 43-43 રન બનાવ્યા હતા.

More To Read