RCB VS GT : ના બૉલરે બોલ્ડ કર્યા, ના ફિલ્ડરે કેચ કર્યા, ચોગ્ગો મારીને સુદર્શન કેવી રીતે આઉટ થયા? ગુજરાતની હારનાં ચાર કારણો
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- IPL 2026ની પહેલી ક્વૉલિફાયર મૅચમાં ગુજરાત ટાઇટન્સનો રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ સામે પરાજય થયો હતો.
- રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુની ટીમે પહેલી બૅટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટે 254 રન બનાવ્યા હતા.
- બેંગલુરુની ટીમ વતી રજત પાટીદાર 33 બૉલમાં 281ના સ્ટ્રાઇક રેટથી 93 રન બનાવીને નૉટઆઉટ રહ્યા હતા.
- કૃણાલ પંડ્યા અને વિરાટ કોહલીએ 43-43 રન બનાવ્યા હતા.
- બીજી તરફ ગુજરાત ટાઇટન્સના જેસન હૉલ્ડરે 4 ઓવરમાં 39 રન આપીને બે વિકેટ લીધી હતી.
IPL 2026ની પહેલી ક્વૉલિફાયર મૅચમાં ગુજરાત ટાઇટન્સનો રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ સામે પરાજય થયો હતો. રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુની ટીમે પહેલી બૅટિંગ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટે 254 રન બનાવ્યા હતા. બેંગલુરુની ટીમ વતી રજત પાટીદાર 33 બૉલમાં 281ના સ્ટ્રાઇક રેટથી 93 રન બનાવીને નૉટઆઉટ રહ્યા હતા. કૃણાલ પંડ્યા અને વિરાટ કોહલીએ 43-43 રન બનાવ્યા હતા.
Was this story interesting?



.webp&w=3840&q=75)

