RCB vs SRH Score: વિરાટ કોહલી, દેવદત્ત પડીક્કલની અડધી સદી, આરસીબીએ જીત સાથે શરૂઆત કરી
By indian expressMarch 28, 2026 at 5:44 PM0 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- RCB vs SRH Score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટે વિજય મેળવ્યો.
- વિરાટ કોહલીના 38 બોલમાં 5 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 69 રન.
- દેવદત્ત પડીક્કલના 26 બોલમાં 7 ફોર અને 4 સિક્સર સાથે 61 રન આજે આરસીબી (RCB) અને સનરાઇઝર્સ (SRH) વચ્ચે આઈપીએલ 2026 નો ધમાકેદાર મુકાબલો થશે.
- Photograph: (સોશિયલ મીડિયા) IPL 2026 RCB vs SRH Cricket Match Scorecard:વિરાટ કોહલી અને દેવદત્ત પડીક્કલની અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે.
- હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 201 રન બનાવ્યા હતા.
RCB vs SRH Score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટે વિજય મેળવ્યો. વિરાટ કોહલીના 38 બોલમાં 5 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 69 રન. દેવદત્ત પડીક્કલના 26 બોલમાં 7 ફોર અને 4 સિક્સર સાથે 61 રન આજે આરસીબી (RCB) અને સનરાઇઝર્સ (SRH) વચ્ચે આઈપીએલ 2026 નો ધમાકેદાર મુકાબલો થશે. Photograph: (સોશિયલ મીડિયા) IPL 2026 RCB vs SRH Cricket Match Scorecard:વિરાટ કોહલી અને દેવદત્ત પડીક્કલની અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે.
Was this story interesting?





