રોહિત શર્મા 2027 વર્લ્ડ કપ સુધી ફિટ રહેશે? પૂર્વ કેપ્ટન સહિત BCCI ને હાર્દિક પંડયાની ફિટનેશ વિશે ચિંતા

By indian expressMay 21, 2026 at 11:28 AM2 views
રોહિત શર્મા 2027 વર્લ્ડ કપ સુધી ફિટ રહેશે? પૂર્વ કેપ્ટન સહિત BCCI ને હાર્દિક પંડયાની ફિટનેશ વિશે ચિંતા

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Team India For World Cup 2027 : BCCI ને શંકા છે કે, રોહિત શર્મા ઓક્ટોબર નવેમ્બર 2027માં યોજાનારા વન ડે વર્લ્ડ કપ સુધી ફિટ રહી શકશે કે નહીં
  • તો હાર્દિક પંડયા 10 ઓવર ફેંકી શકશે કે નહીં તેની ચિંતા છે
  • Rohit Sharma And Hardik Pandya : રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટર છે
  • Photograph: (Express photo by Nirmal Harindran) Team India For World Cup 2027: અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને વન ડે શ્રેણી માટેની ભારતીય ટીમની પસંદગી મિટિંગમાં પસંદગીકારો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની ફિટનેસને લઈને ચિંતિત હતા
  • બંને ખેલાડીઓની વન ડે ટીમમાં પસંદગી કરવામાં આવી છે, પણ તે પણ જાણ કરવામાં આવી હતી કે, તેઓ ફિટ હશે ત્યારે જ રમશે

Team India For World Cup 2027 : BCCI ને શંકા છે કે, રોહિત શર્મા ઓક્ટોબર નવેમ્બર 2027માં યોજાનારા વન ડે વર્લ્ડ કપ સુધી ફિટ રહી શકશે કે નહીં. તો હાર્દિક પંડયા 10 ઓવર ફેંકી શકશે કે નહીં તેની ચિંતા છે. Rohit Sharma And Hardik Pandya : રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટર છે. Photograph: (Express photo by Nirmal Harindran) Team India For World Cup 2027: અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને વન ડે શ્રેણી માટેની ભારતીય ટીમની પસંદગી મિટિંગમાં પસંદગીકારો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની ફિટનેસને લઈને ચિંતિત હતા.

More To Read