IPL 2026 માં રોહિત શર્માનું નવું પરાક્રમ, કોહલી બાદ આ રેકોર્ડ બનાવનાર બીજો ખેલાડી

By indian expressMarch 30, 2026 at 11:10 AM2 views
IPL 2026 માં રોહિત શર્માનું નવું પરાક્રમ, કોહલી બાદ આ રેકોર્ડ બનાવનાર બીજો ખેલાડી

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPL 2026 Rohit Sharma Records: રોહિત શર્માએ આઈપીએલ 2026માં શાનદાર શરૂઆત કરી હતી.
  • તેમણે મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર બેટિંગ કરી હતી અને કેકેઆર સામે 23 બોલમાં અર્ધસદી ફટકારી હતી.
  • આઇપીએલમાં આ તેની સૌથી ઝડપી હાફ સેન્ચ્યુરી હતી.
  • Rohit Sharma : રોહિત શર્માએ IPL કરિયરમાં 8000 રન પૂરા કર્યા છે.
  • Photograph: (Rohit Sharma Instagram) IPL 2026, Rohit Sharma Records: આઈપીએલ 2026 માં પોતાની પ્રથમ મેચમાં રોહિત શર્માએ ધુરંધર બેટિંગ કરી છે, આ સાથે નવા રેકોર્ડ પણ બનાવ્યા છે.

IPL 2026 Rohit Sharma Records: રોહિત શર્માએ આઈપીએલ 2026માં શાનદાર શરૂઆત કરી હતી. તેમણે મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર બેટિંગ કરી હતી અને કેકેઆર સામે 23 બોલમાં અર્ધસદી ફટકારી હતી. આઇપીએલમાં આ તેની સૌથી ઝડપી હાફ સેન્ચ્યુરી હતી. Rohit Sharma : રોહિત શર્માએ IPL કરિયરમાં 8000 રન પૂરા કર્યા છે.

More To Read

IPL 2026 માં રોહિત શર્માનું નવું પરાક્રમ, કોહલી બાદ આ રેકોર્ડ બનાવનાર બીજો ખેલાડી | Teri Meri Bat | TeriMeriBat News