RR vs GT : શુભમન ગિલની શાનદાર સદી અને સુદર્શનનું પ્રદર્શન, એ કારણો જેના લીધે ગુજરાત ટાઇટન્સ IPL ફાઇનલમાં પહોંચી
By BBC GujaratiMay 30, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- 29 મે IPL 2026ની બીજી ક્વૉલિફાયર મૅચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રૉયલ્સને હરાવી દીધું છે.
- ન્યૂ ચંદીગઢમાં રમાયેલી આ મૅચમાં ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રૉયલ્સને સાત વિકેટથી હરાવીને ફાઇનલમાં પહોંચી ગયું છે.
- હવે આઇપીએલની ફાઇનલ મૅચ ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ વચ્ચે અમદાવાદમાં રવિવારે રમાશે.
- આ ક્વૉલિફાયર 2 મૅચમાં ટૉસ જીતનાર રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન રિયાન પરાગે પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો.
- પહેલા બેટિંગ કરનારી ટીમોએ અગાઉની બે પ્લે-ઑફ મૅચમાં 240 + રન બનાવીને જીત મેળવી હતી, માટે રિયાન પરાગે પહેલી બેટિંગ પસંદ કરી હોવાનું માનવામાં આવે છે.
29 મે IPL 2026ની બીજી ક્વૉલિફાયર મૅચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રૉયલ્સને હરાવી દીધું છે. ન્યૂ ચંદીગઢમાં રમાયેલી આ મૅચમાં ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રૉયલ્સને સાત વિકેટથી હરાવીને ફાઇનલમાં પહોંચી ગયું છે. હવે આઇપીએલની ફાઇનલ મૅચ ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ વચ્ચે અમદાવાદમાં રવિવારે રમાશે. આ ક્વૉલિફાયર 2 મૅચમાં ટૉસ જીતનાર રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન રિયાન પરાગે પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો.
Was this story interesting?





