અમદાવાદમાં સચિન તેંડુલકરે કહ્યું - શોર્ટકટથી સફળતા મળતી નથી, ઘણી વસ્તુઓનો ત્યાગ કરવો પડશે

By indian expressMay 19, 2026 at 4:55 PM1 views
અમદાવાદમાં સચિન તેંડુલકરે કહ્યું - શોર્ટકટથી સફળતા મળતી નથી, ઘણી વસ્તુઓનો ત્યાગ કરવો પડશે

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Sachin Tendulkar in Ahmedabad : સચિન તેંડુલકરે બધા માતા-પિતાને સંદેશ આપ્યો કે આપણે ઇચ્છીએ છીએ કે આપણા બાળકો સફળ થાય અને તેના માટે આપણે સખત મહેનત કરવી પડશે
  • સૌથી મહત્વની બાબત એ છે કે આપણા બાળકોને સ્વતંત્રતા આપવી જોઈએ સચિન તેંડુલકરે અમદાવાદમાં એક કાર્યક્રમમાં બાળકો સાથે સંવાદ કર્યો હતો Sachin Tendulkar in Ahmedabad: માસ્ટર બ્લાસ્ટર અને ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકર અમદાવાદમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા
  • આ દરમિયાન તેમણે કહ્યું કે  જો માતા-પિતા તેમના બાળકો સફળ થતા જોવા માંગે છે તો તેમણે તેમને સ્વતંત્રતા આપવી જોઈએ
  • સચિને કહ્યું કે યુવા ખેલાડીઓએ ભારતીય જર્સીમાં રમવા માટે બલિદાન આપવું પડશે, કારણ કે શોર્ટકટથી ક્યારેય સફળતા મળતી નથી
  • સચિન તેંડુલકરે અમદાવાદમાં આવેલી એસઆરટી10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સીલન્સ સ્પોર્ટ્સ એકેડમીમાં  તાલીમ લઈ રહેલા યુવા ખેલાડીઓ સાથે સમય વિતાવ્યો હતો

Sachin Tendulkar in Ahmedabad : સચિન તેંડુલકરે બધા માતા-પિતાને સંદેશ આપ્યો કે આપણે ઇચ્છીએ છીએ કે આપણા બાળકો સફળ થાય અને તેના માટે આપણે સખત મહેનત કરવી પડશે. સૌથી મહત્વની બાબત એ છે કે આપણા બાળકોને સ્વતંત્રતા આપવી જોઈએ સચિન તેંડુલકરે અમદાવાદમાં એક કાર્યક્રમમાં બાળકો સાથે સંવાદ કર્યો હતો Sachin Tendulkar in Ahmedabad: માસ્ટર બ્લાસ્ટર અને ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકર અમદાવાદમાં એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે  જો માતા-પિતા તેમના બાળકો સફળ થતા જોવા માંગે છે તો તેમણે તેમને સ્વતંત્રતા આપવી જોઈએ. સચિને કહ્યું કે યુવા ખેલાડીઓએ ભારતીય જર્સીમાં રમવા માટે બલિદાન આપવું પડશે, કારણ કે શોર્ટકટથી ક્યારેય સફળતા મળતી નથી.

More To Read