SRH vs LSG IPL 2026: શમીની ઘાતક બોલિંગ પર રિષભ પંત ભારે પડ્યો, લખનૌ 5 વિકેટથી જીત્યું, જાણો મેચ હાઈલાઈટ્સ
By indian expressApril 5, 2026 at 6:38 PM0 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- IPL 2026 ની 10મી મેચમાં SRH અને LSG રવિવારે બપોરે સામસામે ટકરાયા.
- જેમાં મોહમ્મદ શમીની શાનદાર ઘાતક બોલિંગથી હૈદરાબાદ વિખેરાયું.
- જોકે લખનૌ તરફથી રિષભ પંત લડાયક રહ્યો અને ટીમને જીત અપાવી.
- વાંચો સંપૂર્ણ મેચ હાઈલાઈટ્સ.
- IPL 2026 SRH vs LSG: મોહમ્મદ શમીની ઘાતક બોલિંગ સામે હૈદરાબાદ ધરાશાયી Photograph: (Express) IPL 2026 ની રવિવારની SRH vs LSG મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી.
IPL 2026 ની 10મી મેચમાં SRH અને LSG રવિવારે બપોરે સામસામે ટકરાયા. જેમાં મોહમ્મદ શમીની શાનદાર ઘાતક બોલિંગથી હૈદરાબાદ વિખેરાયું. જોકે લખનૌ તરફથી રિષભ પંત લડાયક રહ્યો અને ટીમને જીત અપાવી. વાંચો સંપૂર્ણ મેચ હાઈલાઈટ્સ.
Was this story interesting?





