SRH vs RCB Ticket Prices: હૈદરાબાદે RCB મેચની ટિકિટના ભાવ 110% વધાર્યા, ₹900 ની ટિકિટ હવે ₹2000 માં
By indian express

Photo: indian express
SRH vs RCB Tickets: સનરાઇઝર્સ હૈદરાબાદ એ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે તેમની અંતિમ ઘરઆંગણેની મેચ માટે ટિકિટના ભાવમાં 50 થી 110 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ટિકિટના ભાવમાં 110 ટકા સુધીનો વધારો કરાયો. Photograph: (સોશિયલ મીડિયા) ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) માં પ્લેઓફ માટેની દોડ રોમાંચક બની ગઈ છે. 22 મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચ નિર્ણાયક સાબિત થઈ શકે છે.
Was this story interesting?





