T20 WC : આજે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, આંકડામાં જુઓ કોનું પલડું ભારે

By BBC GujaratiJune 14, 2026
T20 WC : આજે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો, આંકડામાં જુઓ કોનું પલડું ભારે

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે આઈસીસી વિમૅન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2026ની પહેલી મૅચ પાકિસ્તાન સામે રમવા જઈ રહી છે.
  • આ મુકાબલો બર્મિંઘમમાં યોજાશે.
  • હરમનપ્રીતકોરની કૅપ્ટનશિપ હેઠળ ભારતીય આ મૅચ જીતીને ટુર્નામેન્ટમાં સારી શરૂઆત કરવા માગશે તો સામે પક્ષે પાકિસ્તાન પણ તેના 'કટ્ટર હરીફ'ને હરાવવા માટે જોર લગાવશે.
  • આઈસીસી વિમૅન્સ ટી20 વિશ્વકપ 2026માં ભારતીય ટીમ આજે જ પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે.
  • આ મુકાબલો બર્મિંઘમના ઍજ્બેસ્ટન મેદાન પર રમાશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે આઈસીસી વિમૅન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2026ની પહેલી મૅચ પાકિસ્તાન સામે રમવા જઈ રહી છે. આ મુકાબલો બર્મિંઘમમાં યોજાશે. હરમનપ્રીતકોરની કૅપ્ટનશિપ હેઠળ ભારતીય આ મૅચ જીતીને ટુર્નામેન્ટમાં સારી શરૂઆત કરવા માગશે તો સામે પક્ષે પાકિસ્તાન પણ તેના 'કટ્ટર હરીફ'ને હરાવવા માટે જોર લગાવશે. આઈસીસી વિમૅન્સ ટી20 વિશ્વકપ 2026માં ભારતીય ટીમ આજે જ પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે.

More To Read