ટી20 વિશ્વકપ : અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તીને ફાઇનલમાં રમાડાશે કે નહીં?

By BBC GujaratiMarch 7, 2026 at 12:00 AM0 views
ટી20 વિશ્વકપ : અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તીને ફાઇનલમાં રમાડાશે કે નહીં?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટી20 વિશ્વકપની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે છે.
  • સવાલ એ છે કે આ મુકાબલામાં ભારતીય બૉલરોમાં કોઈ ફેરફાર થશે.
  • શું પ્લેઇંગ-11માં કોઈ આશ્ચર્યજનક બદલાવ જોવા મળશે?
  • ભારતે ટી20 વિશ્વકપની મૅચોમાં ન્યૂઝીલૅન્ડને ક્યારેય હરાવ્યું નથી.
  • બંને વચ્ચે થયેલી ત્રણ મૅચમાં તમામ ન્યૂઝીલૅન્ડ જીત્યું છે.

ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટી20 વિશ્વકપની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે છે. સવાલ એ છે કે આ મુકાબલામાં ભારતીય બૉલરોમાં કોઈ ફેરફાર થશે. શું પ્લેઇંગ-11માં કોઈ આશ્ચર્યજનક બદલાવ જોવા મળશે? ભારતે ટી20 વિશ્વકપની મૅચોમાં ન્યૂઝીલૅન્ડને ક્યારેય હરાવ્યું નથી.

More To Read

ટી20 વિશ્વકપ : અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તીને ફાઇનલમાં રમાડાશે કે નહીં? | Teri Meri Bat | TeriMeriBat News