ટી20 વર્લ્ડકપની ફાઇનલ: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટૅડિયમની બહાર ફેરિયાઓ શું કહે છે?
By BBC GujaratiMarch 7, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- રવિવારે અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપ 2026ની ફાઇનલ મૅચ રમાશે.
- આ મૅચ માટે સાંજે સાડા છ વાગ્યે ટૉસ થશે અને સાત વાગ્યાથી મૅચ શરૂ થશે.
- જોકે, મૅચ માટે સ્થાનિકોમાં અત્યારથી જ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
- આજુબાજુનાં શહેરો અને રાજ્યોમાંથી ભારતીય દર્શકો અહીં ઊમટી રહ્યા છે.
- સાથે જ કેટલાક ઇન્ટરનૅશનલ દર્શક આવ્યા છે.
રવિવારે અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપ 2026ની ફાઇનલ મૅચ રમાશે. આ મૅચ માટે સાંજે સાડા છ વાગ્યે ટૉસ થશે અને સાત વાગ્યાથી મૅચ શરૂ થશે. જોકે, મૅચ માટે સ્થાનિકોમાં અત્યારથી જ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આજુબાજુનાં શહેરો અને રાજ્યોમાંથી ભારતીય દર્શકો અહીં ઊમટી રહ્યા છે.
Was this story interesting?





