ટી20 વર્લ્ડકપ : વિશ્વકપ જીતવાની સાથે ભારતે કયા ચાર રેકૉર્ડ બનાવ્યા?

By BBC GujaratiMarch 9, 2026 at 12:00 AM1 views
ટી20 વર્લ્ડકપ : વિશ્વકપ જીતવાની સાથે ભારતે કયા ચાર રેકૉર્ડ બનાવ્યા?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • રવિવારે ભારતની ટી20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમે ન્યૂઝીલૅન્ડની ટીમને 96 રને પરાજય આપીને ઇતિહાસ રચ્યો હતો.
  • મહેમાન ટીમે ટૉસ જીતીને બૉલિંગ લેવાનો નિર્ણય કર્યો હતો.
  • પીચની તાસિરને જોતા કદાચ તેમનો આ નિર્ણય સાચો હતો, પરંતુ ભારતીય બૅટ્સમૅનોએ રનોનો ઢગલો ખડકી દીધો હતો અને દર્શકોનું મનોરંજન કર્યું હતું.
  • ભારતના ગેંદબાજોએ મૅચમાં છ બૉલ બાકી હતા કે આખી મહેમાન ટીમને પેવોલિયન ભેગી કરી દીધી હતી.
  • જસપ્રીત બુમરાહે ચાર, અક્ષર પટેલે ત્રણ અને હાર્દિક પંડ્યાએ એક વિકેટ લીધી હતી.

રવિવારે ભારતની ટી20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમે ન્યૂઝીલૅન્ડની ટીમને 96 રને પરાજય આપીને ઇતિહાસ રચ્યો હતો. મહેમાન ટીમે ટૉસ જીતીને બૉલિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. પીચની તાસિરને જોતા કદાચ તેમનો આ નિર્ણય સાચો હતો, પરંતુ ભારતીય બૅટ્સમૅનોએ રનોનો ઢગલો ખડકી દીધો હતો અને દર્શકોનું મનોરંજન કર્યું હતું. એ પછી બૉલરોનો વારો હતો.

More To Read

ટી20 વર્લ્ડકપ : વિશ્વકપ જીતવાની સાથે ભારતે કયા ચાર રેકૉર્ડ બનાવ્યા? | Teri Meri Bat | TeriMeriBat News