t20 world cup : ભારતે સેમિફાઇનલમાં જીતવા ઇંગ્લૅન્ડના કયા ત્રણ ખેલાડી પર નજર રાખવી પડશે?
By BBC GujaratiMarch 4, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- રવિવારે સુપર-8 રાઉન્ડની છેલ્લી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને ભારે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
- મૅચ છેક છેલ્લી ઓવર સુધી ખેંચાઈ, એ વાતનો પુરાવો છે કે વેસ્ટ ઇન્ડીઝની ટીમે દરેક મોરચે ભારતને 'ટક્કર આપે' એવું પ્રદર્શન કર્યું હતું.
- એવામાં ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતનો મુકાબલો ઇંગ્લૅન્ડ સાથે થશે.
- વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચને બાકાત કરવામાં આવે તો સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન વેસ્ટ ઇન્ડીઝનું પર્ફૉર્મન્સ ઘણું સારું રહ્યું છે.
- જોકે, ભારતની ટીમ ઘરઆંગણે રમી રહી છે, એટલે આ હાઇવૉલ્ટેજ મૅચમાં તેને ક્રિકેટફૅન્સની મનોવૈજ્ઞાનિક મદદ મળી રહેશે.
રવિવારે સુપર-8 રાઉન્ડની છેલ્લી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને ભારે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મૅચ છેક છેલ્લી ઓવર સુધી ખેંચાઈ, એ વાતનો પુરાવો છે કે વેસ્ટ ઇન્ડીઝની ટીમે દરેક મોરચે ભારતને 'ટક્કર આપે' એવું પ્રદર્શન કર્યું હતું. એવામાં ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતનો મુકાબલો ઇંગ્લૅન્ડ સાથે થશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચને બાકાત કરવામાં આવે તો સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન વેસ્ટ ઇન્ડીઝનું પર્ફૉર્મન્સ ઘણું સારું રહ્યું છે.
Was this story interesting?





