ટી20 વર્લ્ડકપ : અભિષેક શર્માને મળ્યો તેવો ટેકો સંજુ સેમસનને કેમ ન મળ્યો?
By BBC GujaratiMarch 13, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ભારત ગત આઠમી માર્ચે ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડને હરાવીને ત્રીજી વખત વિશ્વવિજેતા બન્યું હતું
- પહેલો દાવ લેતાં સૂર્યકુમાર યાદવની ટીમે ફાઇનલમાં 255 રન નોંધાવ્યા હતા
- ભારતીય ટીમના આ જંગી સ્કોરનો પાયો અભિષેક શર્માએ નાખ્યો હતો
- આ ફાઇનલમાં અભિષેકે વર્લ્ડ કપની સૌથી ઝડપી અડધી સદી (18 બૉલમાં) ફટકારી હતી
- તેનાથી ન્યૂઝીલૅન્ડ શરૂઆતથી જ પાછળ રહી ગયું હતું
ભારત ગત આઠમી માર્ચે ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં ન્યૂઝીલૅન્ડને હરાવીને ત્રીજી વખત વિશ્વવિજેતા બન્યું હતું. પહેલો દાવ લેતાં સૂર્યકુમાર યાદવની ટીમે ફાઇનલમાં 255 રન નોંધાવ્યા હતા. ભારતીય ટીમના આ જંગી સ્કોરનો પાયો અભિષેક શર્માએ નાખ્યો હતો. આ ફાઇનલમાં અભિષેકે વર્લ્ડ કપની સૌથી ઝડપી અડધી સદી (18 બૉલમાં) ફટકારી હતી.
Was this story interesting?





