ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતીય ટીમની આ ત્રણ નબળાઈઓ છતી થઈ જે ફાઇનલમાં નડી શકે

By BBC GujaratiMarch 6, 2026 at 12:00 AM0 views
ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતીય ટીમની આ ત્રણ નબળાઈઓ છતી થઈ જે ફાઇનલમાં નડી શકે

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગુરુવારે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે દિલધડક સેમિફાઇનલ મૅચ રમાઈ હતી, જેમાં ભારતે મહેમાન ટીમને સાત રને પરાજય આપ્યો હતો.
  • આ સેમિફાઇનલ મૅચ પણ જાણે ફાઇનલ જેવી દિલધડક બની રહી હતી.
  • યજમાન ટીમે 253 રનનો સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં ઇંગ્લૅન્ડની ટીમે 246 રનની નોંધપાત્ર ટક્કર આપી હતી.
  • આમ મૅચ દરમિયાન કુલ વિક્રમી 499 રન બન્યા હતા અને ધૂળેટી પતી ગયા પછી પણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આવેલા પ્રેક્ષકો અને વિશ્વભરના ક્રિકેટચાહકોએ 'રનોનો ગુલાલ' માણ્યો હતો.
  • વર્ષ 2022ની ટી20 વર્લ્ડકપ દરમિયાન ઇંગ્લૅન્ડે ભારતને હરાવીને ટ્રૉફી ઉઠાવી હતી.

ગુરુવારે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે દિલધડક સેમિફાઇનલ મૅચ રમાઈ હતી, જેમાં ભારતે મહેમાન ટીમને સાત રને પરાજય આપ્યો હતો. આ સેમિફાઇનલ મૅચ પણ જાણે ફાઇનલ જેવી દિલધડક બની રહી હતી. યજમાન ટીમે 253 રનનો સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં ઇંગ્લૅન્ડની ટીમે 246 રનની નોંધપાત્ર ટક્કર આપી હતી. આમ મૅચ દરમિયાન કુલ વિક્રમી 499 રન બન્યા હતા અને ધૂળેટી પતી ગયા પછી પણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આવેલા પ્રેક્ષકો અને વિશ્વભરના ક્રિકેટચાહકોએ 'રનોનો ગુલાલ' માણ્યો હતો.

More To Read

ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતીય ટીમની આ ત્રણ નબળાઈઓ છતી થઈ જે ફાઇનલમાં નડી શકે | Teri Meri Bat | TeriMeriBat News