સાત મિનિટ સુધી 'મૃત' રહેલો ફૂટબૉલર, જેણે કોચ બનીને વર્લ્ડકપમાં બ્રાઝિલને બહાર ફેંકી દીધું
By BBC GujaratiJuly 7, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- મારી મા મારા અંતિમસંસ્કારની તૈયારી કરી રહ્યાં હતાં." આ શબ્દ એ વ્યક્તિના છે જે આજે પણ જીવિત છે અને તાજેતરમાં મોટો ઇતિહાસ રચી દીધો છે.
- તેમનું નામ છે સ્ટૉલ સોલબાકેન.
- 58 વર્ષના સોલબાકેન નૉર્વેની રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમના મુખ્ય કોચ છે.
- તેમની ટીમે રવિવારે અમેરિકામાં રમાઈ રહેલા ફૂટબૉલ વર્લ્ડકપમાં સૌથી મોટો ઊલટફેર કરીને પાંચ વખતના વર્લ્ડ ચૅમ્પિયન બ્રાઝિલને બહાર ફેંકી દીધું હતું.
- મૅચ ખતમ થયા બાદ સોલબાકેન તેમના પરિવારને મળવા ગયા, તેનું કારણ પણ ખાસ હતું.
"મારી મા મારા અંતિમસંસ્કારની તૈયારી કરી રહ્યાં હતાં. " આ શબ્દ એ વ્યક્તિના છે જે આજે પણ જીવિત છે અને તાજેતરમાં મોટો ઇતિહાસ રચી દીધો છે. તેમનું નામ છે સ્ટૉલ સોલબાકેન. 58 વર્ષના સોલબાકેન નૉર્વેની રાષ્ટ્રીય ફૂટબૉલ ટીમના મુખ્ય કોચ છે.
Was this story interesting?

.webp)



