132 દિવસ સુધી દરિયામાં હોડી ચલાવીને ત્રણ ભાઈઓ 15,000 કિલોમીટર દૂર ઑસ્ટ્રેલિયા કેવી રીતે પહોંચ્યા?
By BBC GujaratiMarch 25, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- જેમી, ઈવાન અને લેચલાન મેક્લીને વિશાળ પ્રશાંત મહાસાગરમાં 7,400 કિલોમીટરથી વધુનું અંતર નૌકા ચલાવીને પાર કરી લીધું ત્યાં સુધી, જે નસીબ તેમને સાથ આપી રહ્યું હતું તેણે અચાનક હાથતાળી આપી હતી
- જેમીએ બીબીસી વર્લ્ડ સર્વિસના આઉટલુક કાર્યક્રમમાં કહ્યું હતું, "એક ઍન્ટીસાઇક્લોન (ઓછા વાયુમંડળીય દબાણવાળું ક્ષેત્ર) અમારી તરફ આગળ વધી રહ્યું છે અને તેની અમારી સાથે ટક્કર થશે તે નક્કી છે, એવું અમને જણાવવામાં આવ્યું હતું
- અમે ત્રણેય જણે તે અત્યંત ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો હતો
- અમે સાતથી નવ મીટર ઊંચા મોજાં સાથે વાત કરતા હતા
- અમારી નૌકા સંપૂર્ણપણે પલટી તો ન હતી, પરંતુ નૌકા 90 ડિગ્રી સુધી ઝૂકી ગઈ હોય તેવી પરિસ્થિતિ બે વખત સર્જાઈ હતી
જેમી, ઈવાન અને લેચલાન મેક્લીને વિશાળ પ્રશાંત મહાસાગરમાં 7,400 કિલોમીટરથી વધુનું અંતર નૌકા ચલાવીને પાર કરી લીધું ત્યાં સુધી, જે નસીબ તેમને સાથ આપી રહ્યું હતું તેણે અચાનક હાથતાળી આપી હતી. જેમીએ બીબીસી વર્લ્ડ સર્વિસના આઉટલુક કાર્યક્રમમાં કહ્યું હતું, "એક ઍન્ટીસાઇક્લોન (ઓછા વાયુમંડળીય દબાણવાળું ક્ષેત્ર) અમારી તરફ આગળ વધી રહ્યું છે અને તેની અમારી સાથે ટક્કર થશે તે નક્કી છે, એવું અમને જણાવવામાં આવ્યું હતું. " "અમે ત્રણેય જણે તે અત્યંત ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો હતો. અમે સાતથી નવ મીટર ઊંચા મોજાં સાથે વાત કરતા હતા.
Was this story interesting?





