આઈપીએલમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 2 સદી ફટકારનાર ટોપ 9 પ્લેયર, લિસ્ટમાં 4 ભારતીય
By indian expressApril 27, 2026 at 3:14 PM3 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- IPL 2026 : આઈપીએલમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 2 સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં વૈભવ સૂર્યવંશી હવે પ્રથમ ક્રમે આવી ગયો છે
- વૈભવે માત્ર 15 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી વૈભવ સૂર્યવંશી Photograph: (સોશિયલ મીડિયા) IPL 2026 :રાજસ્થાનનો યુવા ઓપનર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આઈપીએલ 2026 માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને તે પોતાના બેટની તાકાત બતાવી રહ્યો છે
- વૈભવની અત્યાર સુધીની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે તેણે તમામ મોટા બોલરો સામે રન બનાવ્યા છે અને તે કોઈને છોડવાના મૂડમાં નથી
- વૈભવે આ સિઝનમાં અત્યાર સુધીમાં એક સદી પણ ફટકારી છે અને આ સદી પછી તે આ લીગની સૌથી ટૂંકી ઇનિંગ્સમાં 2 સદી ફટકારનાર પ્લેયર પણ બન્યો છે
- આઈપીએલમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 2 સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં વૈભવ સૂર્યવંશી હવે પ્રથમ ક્રમે આવી ગયો છે
IPL 2026 : આઈપીએલમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 2 સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં વૈભવ સૂર્યવંશી હવે પ્રથમ ક્રમે આવી ગયો છે. વૈભવે માત્ર 15 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી વૈભવ સૂર્યવંશી Photograph: (સોશિયલ મીડિયા) IPL 2026 :રાજસ્થાનનો યુવા ઓપનર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આઈપીએલ 2026 માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને તે પોતાના બેટની તાકાત બતાવી રહ્યો છે. વૈભવની અત્યાર સુધીની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે તેણે તમામ મોટા બોલરો સામે રન બનાવ્યા છે અને તે કોઈને છોડવાના મૂડમાં નથી. વૈભવે આ સિઝનમાં અત્યાર સુધીમાં એક સદી પણ ફટકારી છે અને આ સદી પછી તે આ લીગની સૌથી ટૂંકી ઇનિંગ્સમાં 2 સદી ફટકારનાર પ્લેયર પણ બન્યો છે.
Was this story interesting?





