ઉર્વીલ પટેલ : 6 છક્કા, બે ચોક્કા અને 13 બૉલમાં ફિફ્ટી, ગુજરાતી બૅટ્સમૅને રચ્યો આઈપીએલમાં આ ઇતિહાસ
By BBC GujaratiMay 10, 2026 at 12:00 AM7 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026ની મૅચ નંબર 53માં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો લખનઉ સુપર જાયન્ટ્સ સામે થયો જેમાં ચેન્નાઈની ટીમે લખનઉ સામે પાંચ વિકેટે જીત મેળવી લીધી છે
- લખનઉએ ચેન્નાઈને જીત માટે 204 રનનું લક્ષ્યાંક આપ્યું હતું
- જેને ચાર બૉલ બાકી હતા ત્યારે જ ચેન્નાઈની ટીમે હાંસલ કરી લીધું હતું
- આ હાર સાથે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે
- ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાયેલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મૅચમાં ગુજરાતી બૅટ્સમૅન ઉર્વીલ પટેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026ની મૅચ નંબર 53માં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો લખનઉ સુપર જાયન્ટ્સ સામે થયો જેમાં ચેન્નાઈની ટીમે લખનઉ સામે પાંચ વિકેટે જીત મેળવી લીધી છે. લખનઉએ ચેન્નાઈને જીત માટે 204 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેને ચાર બૉલ બાકી હતા ત્યારે જ ચેન્નાઈની ટીમે હાંસલ કરી લીધું હતું. આ હાર સાથે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
Was this story interesting?





