વૈભવ સૂર્યવંશીની બેટિંગની કઈ ખામી પર ચર્ચા થઈ, બે વખત આઉટ કરનાર જોફ્રા આર્ચરે શું કહ્યું હતું
By BBC GujaratiJuly 10, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- શ્રેયસ અય્યરને પહેલી વખત ટી-20 ફૉર્મેટની કૅપ્ટનશિપ મળી હતી, પણ તેમની ટીમ સળંગ પાંચ મૅચોમાં હારી ગઈ હતી.
- જ્યારે વૈભવ સૂર્યવંશીને આયર્લૅન્ડ સામેની બે મૅચોમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળ્યું, ત્યારે ભારતમાં સોશિયલ મીડિયા પર એવી ઉગ્ર ચર્ચા જામી હતી કે, તેમને તક શા માટે નથી અપાઈ રહી.
- આખરે ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચોની ટી20 સિરીઝની બીજી મૅચમાં વૈભવને તક મળી હતી.
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એ તેમની પ્રથમ મૅચ હતી, જેમાં તેઓ 10 બૉલમાં 14 રન કરીને આઉટ થયા હતા.
- ત્રીજી મૅચમાં ભારત 125 રનથી હારી ગયું હતું અને વૈભવે પાંચ બૉલમાં 13 રન બનાવ્યા હતા.
શ્રેયસ અય્યરને પહેલી વખત ટી-20 ફૉર્મેટની કૅપ્ટનશિપ મળી હતી, પણ તેમની ટીમ સળંગ પાંચ મૅચોમાં હારી ગઈ હતી. જ્યારે વૈભવ સૂર્યવંશીને આયર્લૅન્ડ સામેની બે મૅચોમાં પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળ્યું, ત્યારે ભારતમાં સોશિયલ મીડિયા પર એવી ઉગ્ર ચર્ચા જામી હતી કે, તેમને તક શા માટે નથી અપાઈ રહી. આખરે ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચોની ટી20 સિરીઝની બીજી મૅચમાં વૈભવને તક મળી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એ તેમની પ્રથમ મૅચ હતી, જેમાં તેઓ 10 બૉલમાં 14 રન કરીને આઉટ થયા હતા.
Was this story interesting?

.webp)



