Vaibhav Suryavanshi Birthday: વૈભવ સૂર્યવંશી આજે 15 વર્ષનો થયો, હવે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી માટે લાયક, જાણો શિક્ષણ અને સંપત્તિની વિગત
By indian expressMarch 27, 2026 at 11:54 AM0 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Vaibhav Suryavanshi 15th Birthday: આઈપીએલ 2026 શરૂ થવાના એક દિવસ પહેલા વૈભવ સૂર્યવંશી પોતાનો 15મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.
- ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી માટે ઉત્સુક વૈભવ સૂર્યવંશી ક્યા ધોરણમાં ભણે અને કેટલી સંપત્તિ છે જાણો.
- Vaibhav Suryavanshi Birthday: વૈભવ સૂર્યવંશી 27 માર્ચ, 2026ના રોજ 15મો જન્મદિવસ ઉજવ્યો છે.
- Photograph: (Insta / Vaibhav Suryavanshi) Vaibhav Suryavanshi Birthday :આઇપીએલ 18 સિઝનમાં તારીખ 19 એપ્રિલ, 2025ના રોજ એક ટીનેજ બાળક દુનિયા સામે આવ્યું, જેની ઉંમર અંગે પહેલાથી ઘણા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
- ત્યાર પછી આ ખેલાડીએ પોતાના બેટ વડે બોલને એટલા જોરદારથી ફટકાર્યો કે તેની વિરુદ્ધના તમામ અવાજો બંધ થઇ ગયા.
Vaibhav Suryavanshi 15th Birthday: આઈપીએલ 2026 શરૂ થવાના એક દિવસ પહેલા વૈભવ સૂર્યવંશી પોતાનો 15મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી માટે ઉત્સુક વૈભવ સૂર્યવંશી ક્યા ધોરણમાં ભણે અને કેટલી સંપત્તિ છે જાણો. Vaibhav Suryavanshi Birthday: વૈભવ સૂર્યવંશી 27 માર્ચ, 2026ના રોજ 15મો જન્મદિવસ ઉજવ્યો છે. Photograph: (Insta / Vaibhav Suryavanshi) Vaibhav Suryavanshi Birthday :આઇપીએલ 18 સિઝનમાં તારીખ 19 એપ્રિલ, 2025ના રોજ એક ટીનેજ બાળક દુનિયા સામે આવ્યું, જેની ઉંમર અંગે પહેલાથી ઘણા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
Was this story interesting?





