Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી નવો કિર્તીમાન; T20માં સૌથી વધુ 100 સિક્સર મારનાર સૌથી યુવા બેટ્સમેન

By indian expressMay 10, 2026
Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશી નવો કિર્તીમાન; T20માં સૌથી વધુ 100 સિક્સર મારનાર સૌથી યુવા બેટ્સમેન

Photo: indian express

AI Key Highlights
  • માત્ર 15 વર્ષ અને 43 દિવસની ઉંમરે, વૈભવ સૂર્યવંશીએ T20 ક્રિકેટમાં 100 સિક્સર ફટકારનાર વિશ્વનો સૌથી યુવા બેટ્સમેન બનીને ઇતિહાસ રચ્યો.

Vaibhav Suryavanshi Record IPL 2026: વૈભવ સૂર્યવંશી એ આઈપીએલ 2026ની 52મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામેની ઈનિંગ દરમિયાન 3 સિક્સર ફટકારી હતી. આ સાથે ટી20 ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે 100 સિક્સર મારનાર દુનિયાનો સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. Vaibhav Suryavanshi : વૈભવ સૂર્યવંશી IPL 2026માં રાજસ્થાન રોયલ્સ ટીમનો ખેલાડી છે. Photograph: (X/ Rajasthan Royals) IPL 2026, Vaibhav Suryavanshi Record:વૈભવ સૂર્યવંશી પોતાની ધુરંધર બેટીંગથી આધારે તેના નામે એક કરતા વધુ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે.

More To Read