વૈભવ સૂર્યવંશી : એ સિદ્ધિઓ, જેણે 15 વર્ષના છોકરાને બનાવી દીધો IPL સિઝનનો 'હીરો'
By BBC GujaratiMay 31, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આઈપીએલની વર્તમાન સિઝનમાં, ૧૫ વર્ષીય યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી એક અસામાન્ય અને પ્રેરણાદાયી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે, ભલે તેમની ટીમ રાજસ્થાન રોયલ્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હોય.
- ગુજરાત ટાઇટન્સ સામેની હાર સાથે રાજસ્થાન રોયલ્સનો પ્રવાસ સમાપ્ત થયો, અને તેની સાથે જ વૈભવની આઈપીએલ ૨૦૨૬ની સફર પણ પૂર્ણ થઈ.
- આમ છતાં, આ યુવા પ્રતિભાએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા અને લાખો લોકોના પ્રિય 'હીરો' બની ગયા.
- તેમને 'બાઝીગર' તરીકે ઓળખવામાં આવે છે, જે એવા ખેલાડીને દર્શાવે છે જે હાર છતાં પણ જીતનો અનુભવ કરાવે છે.
- તેમની નાની ઉંમર અને આઈપીએલ જેવા મોટા મંચ પરનું પ્રદર્શન તેમને ખાસ બનાવે છે.
જો હારીને પણ જીતનાર બાઝીગર કહેવાતા હોય, તો 15 વર્ષના વૈભવ સૂર્યવંશી આઈપીએલની હાલની સિઝનના બાઝીગર છે. ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રોયલ્સનો પરાજય થયો, એ સાથે જ ટુર્નામેન્ટમાં વૈભવ સૂર્યવંશીની ઇનિંગ પૂર્ણ થઈ ગઈ. આમ છતાં સમગ્ર IPL દરમિયાન વૈભવ ક્રિકેટરસિકોના હીરો બની ગયા. ત્યારે જાણો કે તેમણે એક જ ટુર્નામેન્ટમાં એવી કઈ-કઈ સિદ્ધિઓ હાંસલ કરી કે તેઓ લાખો ફેન્સના ફેવરિટ બની ગયા.
Was this story interesting?





