IPL : વિરાટ કોહલીએ આઇપીએલમાં કયા કયા રેકૉર્ડ બનાવ્યા?

By BBC GujaratiApril 25, 2026 at 12:00 AM4 views
IPL : વિરાટ કોહલીએ આઇપીએલમાં કયા કયા રેકૉર્ડ બનાવ્યા?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • શુક્રવારે બૅંગ્લુરુના એમ
  • ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ક્રિકેટચાહકોને રનોની રમઝટ સહિત રેકૉર્ડની ઝડી પણ જોવા મળી
  • ગુજરાત ટાઇટન્સ સામે રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુએ ન માત્ર 206 રનનો મોટો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી બતાવ્યો, પરંતુ આ સિલસિલામાં ટીમના સ્ટાર બૅટ્સમૅન વિરાટ કોહલીએ એવી તો ઇનિંગ રમી કે એક પછી એક નવા કીર્તિમાન રચી દીધા
  • આરસીબીએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
  • ગુજરાતે પ્રથમ બૅટિંગ કરતા આરસીબીને જીતવા માટે 206 રનનું લક્ષ્યાંક આપ્યું હતું

શુક્રવારે બૅંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ક્રિકેટચાહકોને રનોની રમઝટ સહિત રેકૉર્ડની ઝડી પણ જોવા મળી. ગુજરાત ટાઇટન્સ સામે રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુએ ન માત્ર 206 રનનો મોટો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી બતાવ્યો, પરંતુ આ સિલસિલામાં ટીમના સ્ટાર બૅટ્સમૅન વિરાટ કોહલીએ એવી તો ઇનિંગ રમી કે એક પછી એક નવા કીર્તિમાન રચી દીધા. આરસીબીએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

More To Read

IPL : વિરાટ કોહલીએ આઇપીએલમાં કયા કયા રેકૉર્ડ બનાવ્યા? | Teri Meri Bat | TeriMeriBat News