Virat Kohli: વિરાટ કોહલી IPL 2026 પ્રથમ મેચમાં બનાવ્યા 5 રેકોર્ડ; સંજૂ, ડેવિડ અને ધવનને પાછળ છોડ્યા
By indian expressMarch 29, 2026 at 12:28 PM0 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Virat Kohli Records In IPL 2026: વિરાટ કોહલીએ આઈપીએલ 2026ની પ્રથમ મેચમાં આરસીબી તરફથી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી અને તેની અણનમ ઇનિંગ્સના આધારે 5 મોટા રેકોર્ડ બનાવ્યા હતા.
- આરસીબીએ જીત સાથે સિઝનની શરૂઆત કરી હતી.
- Virat Kohli Records In IPL 206 : વિરાટ કોહલીએ આઈપીએલ 2026 માં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે.
- Photograph: (X/ RCB) IPL 2026, Virat Kohli Records: વિરાટ કોહલીએ આઈપીએલ 2026ની પહેલી જ મેચમાં હૈદરાબાદ વિરુદ્ધ કમાલની બેટિંગ કરીને હંગામો મચાવ્યો હતો અને ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા.
- કોહલીએ આ મેચમાં 5 સિક્સર અને 5 ચોગ્ગાની મદદથી 38 બોલમાં અણનમ 69 રન ફટકાર્યા હતા અને સંજુ સેમસન, શિખર ધવન, એબી ડી વિલિયર્સ, ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓના જુદા-જુદા રેકોર્ડ તોડી નાંખ્યા હતા.
Virat Kohli Records In IPL 2026: વિરાટ કોહલીએ આઈપીએલ 2026ની પ્રથમ મેચમાં આરસીબી તરફથી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી અને તેની અણનમ ઇનિંગ્સના આધારે 5 મોટા રેકોર્ડ બનાવ્યા હતા. આરસીબીએ જીત સાથે સિઝનની શરૂઆત કરી હતી. Virat Kohli Records In IPL 206 : વિરાટ કોહલીએ આઈપીએલ 2026 માં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. Photograph: (X/ RCB) IPL 2026, Virat Kohli Records: વિરાટ કોહલીએ આઈપીએલ 2026ની પહેલી જ મેચમાં હૈદરાબાદ વિરુદ્ધ કમાલની બેટિંગ કરીને હંગામો મચાવ્યો હતો અને ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા.
Was this story interesting?





