વીરેન્દ્ર સહેવાલ IPL પ્લેઓફમાં સૌથી મોટો સ્કોર, સતત 5 મેચમાં 5 અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન

By indian expressMay 8, 2026 at 11:12 AM6 views
વીરેન્દ્ર સહેવાલ IPL પ્લેઓફમાં સૌથી મોટો સ્કોર, સતત 5 મેચમાં 5 અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Virender Sehwag IPL Records: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાલ મચાવનારા વિરેન્દ્ર સેહવાગે આઇપીએલમાં પણ શાનદાર રેકોર્ડ બનાવ્યા છે
  • સેહવાગે IPLમાં એક રેકોર્ડ બનાવ્યો હતો જે અત્યાર સુધી કોઇ તોડી શક્યો નથી
  • Virender Sehwag IPL Records : વીરેન્દ્ર સહેવાગ 2008 થી 2015 સુધી 8 વર્ષ સુધી IPL મેચ રમ્યા હતા
  • Photograph: (Virender Sehwag Insta) IPL 2026, Virender Sehwag Scores Records:વીરેન્દ્ર સહેવાગ દુનિયાના આક્રમક બેટ્સમેનમાં સામેલ છે, જેની સામે સૌથી મોટા બોલરો પણ ડરી જતા હતા
  • વીરેન્દ્ર સેહવાગે જે પ્રકારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાકેદાર મચાવ્યો હતો, તે જ રીતે તેમણે આઇપીએલમાં પણ શાનદાર બેટીંગ કરી હતી અને ઘણા રેકોર્ડ બનાવ્યા હતા જે આજે પણ તૂટ્યા નથી

Virender Sehwag IPL Records: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધમાલ મચાવનારા વિરેન્દ્ર સેહવાગે આઇપીએલમાં પણ શાનદાર રેકોર્ડ બનાવ્યા છે. સેહવાગે IPLમાં એક રેકોર્ડ બનાવ્યો હતો જે અત્યાર સુધી કોઇ તોડી શક્યો નથી. Virender Sehwag IPL Records : વીરેન્દ્ર સહેવાગ 2008 થી 2015 સુધી 8 વર્ષ સુધી IPL મેચ રમ્યા હતા . Photograph: (Virender Sehwag Insta) IPL 2026, Virender Sehwag Scores Records:વીરેન્દ્ર સહેવાગ દુનિયાના આક્રમક બેટ્સમેનમાં સામેલ છે, જેની સામે સૌથી મોટા બોલરો પણ ડરી જતા હતા.

More To Read