ભારતના ખેલાડીએ એવું શું કર્યું હતું કે જાવેદ મિયાંદાદે કૂદવાનું શરૂ કરી દીધું હતું, અજાણી કહાણી
By BBC GujaratiJuly 14, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- એક સમય હતો જ્યારે ક્રિકેટનાં મેદાનો પર જાવેદ મિયાંદાદ પોતાની શાનદાર બેટિંગથી જ નહીં, પરંતુ પોતાની રસપ્રદ હરકતો અને આકર્ષક વાતોથી પ્રશંસકોનાં દિલ પર રાજ કરતા હતા.
- પરંતુ હવે તેમના સ્વભાવમાં અસાધારણ ગંભીરતા આવી ગઈ છે.
- કરાચીના ગિઝરી વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાનમાં ભૂતકાળની સુંદર યાદો સાથે તેઓ શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે.
- ગત મહિને, 12 જૂને મિયાંદાદ 69 વર્ષના થઈ ગયા છે.
- આ ઉંમરે પણ તેઓ પોતાની જૂની સેન્સ ઑફ હ્યૂમર નથી ભૂલ્યા અને તક મળતાં ટુચકા સંભળાવે છે; પોતે પણ હસે છે અને બીજાઓને પણ હસાવી દે છે.
એક સમય હતો જ્યારે ક્રિકેટનાં મેદાનો પર જાવેદ મિયાંદાદ પોતાની શાનદાર બેટિંગથી જ નહીં, પરંતુ પોતાની રસપ્રદ હરકતો અને આકર્ષક વાતોથી પ્રશંસકોનાં દિલ પર રાજ કરતા હતા. પરંતુ હવે તેમના સ્વભાવમાં અસાધારણ ગંભીરતા આવી ગઈ છે. કરાચીના ગિઝરી વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાનમાં ભૂતકાળની સુંદર યાદો સાથે તેઓ શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે. ગત મહિને, 12 જૂને મિયાંદાદ 69 વર્ષના થઈ ગયા છે.
Was this story interesting?

.webp)



