આ બોલરના નામે છે આઈપીએલની ડેબ્યૂ મેચમાં સૌથી વધારે વિકેટ ઝડપવાનો રેકોર્ડ, જુઓ યાદી

By indian expressApril 14, 2026 at 5:45 PM3 views
આ બોલરના નામે છે આઈપીએલની ડેબ્યૂ મેચમાં સૌથી વધારે વિકેટ ઝડપવાનો રેકોર્ડ, જુઓ યાદી

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Best Bowling Figures on IPL Debut : હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ફાસ્ટ બોલર પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈને ચાર-ચાર વિકેટ લઈને સનસનાટી મચાવી હતી
  • ખાસ વાત એ હતી કે આ તેમની ડેબ્યૂ મેચ હતી આઈપીએલમાં ડેબ્યૂ કરતા ફાસ્ટ બોલર પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈને ચાર-ચાર વિકેટ ઝડપી હતી Photograph: (@SunRisers) Best Bowling Figures on IPL Debut :આઈપીએલ 2026ની 21મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી
  • આ મેચ હૈદરાબાદના બે ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈનના નામે રહી હતી
  • હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ફાસ્ટ બોલર પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈને ચાર-ચાર વિકેટ લઈને સનસનાટી મચાવી હતી
  • ખાસ વાત એ હતી કે આ તેમની ડેબ્યૂ મેચ હતી

Best Bowling Figures on IPL Debut : હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ફાસ્ટ બોલર પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈને ચાર-ચાર વિકેટ લઈને સનસનાટી મચાવી હતી. ખાસ વાત એ હતી કે આ તેમની ડેબ્યૂ મેચ હતી આઈપીએલમાં ડેબ્યૂ કરતા ફાસ્ટ બોલર પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈને ચાર-ચાર વિકેટ ઝડપી હતી Photograph: (@SunRisers) Best Bowling Figures on IPL Debut :આઈપીએલ 2026ની 21મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી. આ મેચ હૈદરાબાદના બે ડેબ્યૂ કરનાર ફાસ્ટ બોલર પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈનના નામે રહી હતી.  હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ફાસ્ટ બોલર પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈને ચાર-ચાર વિકેટ લઈને સનસનાટી મચાવી હતી.

More To Read

આ બોલરના નામે છે આઈપીએલની ડેબ્યૂ મેચમાં સૌથી વધારે વિકેટ ઝડપવાનો રેકોર્ડ, જુઓ યાદી | Teri Meri Bat | TeriMeriBat News