કોણ છે અભિનેત્રી સમરીન કૌર? ક્રિકેટર અર્શદીપ સિંહની ઇન્સ્ટા સ્ટોરીએ વધારી ચર્ચા
By indian expressApril 7, 2026 at 3:12 PM0 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Who is Samreen Kaur : ક્રિકેટર અર્શદીપ સિંહ તેના સ્નેપચેટ હેન્ડલ પર એક અજાણી છોકરીનો હાથ પકડીને એક સ્ટોરી શેર કરી હતી.
- તેની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો ઉત્સુક થઈ ગયા હતા અને હવે તે યુવતી કોણ છે તે જાણવા માટે ઉત્સુક છે એવું માનવામાં આવે છે કે અર્શદીપની રૂમર્ડ ગર્લફ્રેન્ડ બીજું કોઈ નહીં પણ સમરીન કૌર છે Photograph: (Instagram) Who is Samreen Kaur :અનુષ્કા શર્મા, આથિયા શેટ્ટી અને સાગરિકા ઘાટગે જેવી બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ ક્રિકેટરો સાથે લગ્ન કરીને ચર્ચામાં રહી છે.
- જ્યારે કેટલીક મોડલ્સ ક્રિકેટરોને ડેટ કરવાના કારણે ચર્ચામાં રહે છે.
- હવે આ યાદીમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું નામ પણ સામેલ થઇ ગયું છે.
- એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક મોડેલ-અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે.
Who is Samreen Kaur : ક્રિકેટર અર્શદીપ સિંહ તેના સ્નેપચેટ હેન્ડલ પર એક અજાણી છોકરીનો હાથ પકડીને એક સ્ટોરી શેર કરી હતી. તેની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકો ઉત્સુક થઈ ગયા હતા અને હવે તે યુવતી કોણ છે તે જાણવા માટે ઉત્સુક છે એવું માનવામાં આવે છે કે અર્શદીપની રૂમર્ડ ગર્લફ્રેન્ડ બીજું કોઈ નહીં પણ સમરીન કૌર છે Photograph: (Instagram) Who is Samreen Kaur :અનુષ્કા શર્મા, આથિયા શેટ્ટી અને સાગરિકા ઘાટગે જેવી બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ ક્રિકેટરો સાથે લગ્ન કરીને ચર્ચામાં રહી છે. જ્યારે કેટલીક મોડલ્સ ક્રિકેટરોને ડેટ કરવાના કારણે ચર્ચામાં રહે છે. હવે આ યાદીમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહનું નામ પણ સામેલ થઇ ગયું છે.
Was this story interesting?





