Wimbeldon દરમિયાન UKમાં ભારતીય આઇસ-ક્રિમ કેમ પીરસાય છે, બોલીવૂડનાં ગાયનો કેમ વાગે છે?
By BBC GujaratiJuly 31, 2026 at 12:00 AM3 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- રમત-ગમત ક્ષેત્રે વિમ્બલડન કરતાં વધુ પવિત્ર હોય, એવી બાબતો ઘણી ઓછી છે.
- ખેલાડીઓ માટેનો તેનો સંપૂર્ણ સફેદ ડ્રેસ કોડ, કોર્ટની આજુબાજુ અલ્પતમ જાહેરાતો અને સ્ટ્રૉબેરી તથા ક્રીમ સાથેનું જોડાણ - આ તમામ પરંપરાઓનું આજે પણ ચુસ્તપણે પાલન કરવામાં આવે છે.
- તેમ છતાં, વિશ્વની આ સૌથી જૂની ગ્રાન્ડ સ્લૅમના આયોજકોએ આ વર્ષે ક્રિકેટનું ઘેલું ધરાવનારા ભારત પર પકડ જમાવવાનું નક્કી કર્યું, ત્યારે વિમ્બલ્ડને ટેનિસ હજુયે જ્યાં એક વિશિષ્ટ રમત ગણાય છે, એ દેશમાં દર્શકોને આકર્ષવા માટે પોતાની કેટલીક ટ્રેડમાર્ક મર્યાદાઓ જતી કરવી પડી હતી.
- વિમ્બલ્ડને ઐતિહાસિક દિલ્હી કુલ્ફી (આઇસક્રીમ)ના ઉત્પાદક સાથે ભાગીદારી કર્યા પછી સ્ટ્રૉબેરી અને ક્રીમને ભારતીય સ્વરૂપ મળ્યું હતું.
- તેની ઇન્સ્ટાગ્રામ ચૅનલે રોજર ફેડરર તથા અન્ય સ્ટાર્સને 1990ના દાયકાનાં બોલીવૂડનાં લોકપ્રિય ગીતો પર રમત રમતા દર્શાવતી રીલ્સ શેર કરી હતી.
રમત-ગમત ક્ષેત્રે વિમ્બલડન કરતાં વધુ પવિત્ર હોય, એવી બાબતો ઘણી ઓછી છે. ખેલાડીઓ માટેનો તેનો સંપૂર્ણ સફેદ ડ્રેસ કોડ, કોર્ટની આજુબાજુ અલ્પતમ જાહેરાતો અને સ્ટ્રૉબેરી તથા ક્રીમ સાથેનું જોડાણ - આ તમામ પરંપરાઓનું આજે પણ ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. તેમ છતાં, વિશ્વની આ સૌથી જૂની ગ્રાન્ડ સ્લૅમના આયોજકોએ આ વર્ષે ક્રિકેટનું ઘેલું ધરાવનારા ભારત પર પકડ જમાવવાનું નક્કી કર્યું, ત્યારે વિમ્બલ્ડને ટેનિસ હજુયે જ્યાં એક વિશિષ્ટ રમત ગણાય છે, એ દેશમાં દર્શકોને આકર્ષવા માટે પોતાની કેટલીક ટ્રેડમાર્ક મર્યાદાઓ જતી કરવી પડી હતી. વિમ્બલ્ડને ઐતિહાસિક દિલ્હી કુલ્ફી (આઇસક્રીમ)ના ઉત્પાદક સાથે ભાગીદારી કર્યા પછી સ્ટ્રૉબેરી અને ક્રીમને ભારતીય સ્વરૂપ મળ્યું હતું.
Was this story interesting?

.webp)



