FIFA વર્લ્ડકપની ફાઇનલ પહેલા મેસ્સી અને યમાલની આ તસવીરની કેમ સૌથી વધુ ચર્ચા થઈ રહી છે?

By BBC GujaratiJuly 16, 2026 at 12:00 AM2 views
FIFA વર્લ્ડકપની ફાઇનલ પહેલા મેસ્સી અને યમાલની આ તસવીરની કેમ સૌથી વધુ ચર્ચા થઈ રહી છે?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ફૂટબૉલ જગતમાં આર્જેન્ટિનાના મહાન ખેલાડી લિયોનેલ મેસ્સી અને સ્પેનના ઉભરતા સ્ટાર લામિન યમાલ વચ્ચેની પેઢીગત મશાલના હસ્તાંતરણની ચર્ચા હાલમાં જોરશોરથી ચાલી રહી છે.
  • આ ચર્ચાના કેન્દ્રમાં 2007નો એક વાયરલ ફોટો છે, જેમાં 20 વર્ષીય મેસ્સીએ બાર્સેલોનામાં યુનિસેફના એક સખાવતી કાર્યક્રમ દરમિયાન માત્ર છ મહિનાના બાળક લામિન યમાલને હાથમાં તેડ્યો હતો.
  • તે સમયે કોઈને ખ્યાલ નહોતો કે આ બાળક ભવિષ્યમાં વિશ્વ ફૂટબૉલનો એક મોટો ચહેરો બનશે.
  • મોરોક્કન પિતા અને ઇક્વેટોરિયલ ગિનીયન માતાના સંતાન યમાલનો ઉછેર બાર્સેલોના નજીકના રોકાફોન્ડામાં થયો હતો.
  • તેણે બાર્સેલોનાની પ્રખ્યાત 'લા મેસિયા' ઍકેડમીમાંથી તાલીમ લીધી અને નાની ઉંમરે જ અનેક રેકોર્ડ્સ તોડ્યા.

ફૂટબૉલમાં રમતની મશાલ એક પેઢીના ખેલાડીના હાથમાંથી બીજી પેઢીના ખેલાડીને સોંપવાની ચર્ચા અનેક વખત થાય છે, પણ એ બે પેઢીઓના ખેલાડીઓ મેદાન પર એકમેકના પ્રતિસ્પર્ધી બને તેવું ભાગ્યે જ બને છે. 19 વર્ષીય સ્પેનિશ સ્ટાર લામિન યમાલ અને આર્જેન્ટિનાના મહાન ફૂટબૉલર લિયોનેલ મેસ્સી વિશે હાલ આવી જ ચર્ચા ચાલી રહી છે. બાર્સેલોનામાં લગભગ બે દાયકા પહેલાં યોજાયેલા એક સખાવતી કાર્યક્રમમાં 20 વર્ષીય મેસીએ છ મહિનાના બાળકને હાથમાં તેડ્યું હોય તેવો ફોટોગ્રાફ ક્લિક કરવામાં આવ્યો હતો. એ સમયે કોઈને ખ્યાલ પણ નહોતો કે તે બાળક ભવિષ્યમાં વિશ્વના સૌથી ચર્ચિત ફૂટબૉલર્સ પૈકીનો એક બનશે.

More To Read

FIFA વર્લ્ડકપની ફાઇનલ પહેલા મેસ્સી અને યમાલની આ તસવીરની કેમ સૌથી વધુ ચર્ચા થઈ રહી છે? | Teri Meri Bat | TeriMeriBat News