કૅન્સરથી પીડાતાં મહિલા મૅરેથોનમાં ભાગ લઈને લોકોને પ્રેરણા પૂરી પાડે છે

By BBC GujaratiApril 28, 2026 at 12:00 AM3 views
કૅન્સરથી પીડાતાં મહિલા મૅરેથોનમાં ભાગ લઈને લોકોને પ્રેરણા પૂરી પાડે છે

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • બ્રેસ્ટ કૅન્સરથી પીડાતી એક મહિલાએ મૅરેથોનમાં ત્રીજી વખત ભાગ લઈને અદભુત સાહસ દાખવ્યું છે.
  • તેણીએ કૅન્સરને કારણે શરીર પરનો કાબૂ ગુમાવ્યો હોવા છતાં અન્ય મહિલાઓને મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો છે.
  • આ પ્રેરણાદાયક મહિલાએ પોતાની જૂની માન્યતાઓને બદલીને જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવ્યો છે.
  • તેણીનો ઉદ્દેશ્ય છે કે કૅન્સરગ્રસ્ત મહિલાઓ પણ પડકારોનો સામનો કરીને નવાં કીર્તિમાન સ્થાપિત કરી શકે.

આ કહાણી બ્રેસ્ટ કૅન્સરથી પીડાતાં એક એવાં મહિલાની છે જેઓ નવાં કીર્તિમાન સ્થાપિત કરી રહ્યાં છે. તેમણે આવી સ્થિતિમાં પણ મૅરેથોનમાં ત્રીજી વખત ભાગ લીધો હતો. તેઓ કહે છે, "કૅન્સરના કારણે તમારો શરીર પરનો કાબુ જતો રહે છે. બાકીનું જીવન તો આવી રીતે જ જવાનું છે તો હું આનાથી અન્ય મહિલાઓને મજબૂત બનાવનો પ્રયાસ કરું છું.

More To Read