અક્ષર પટેલ ઇંગ્લૅન્ડ સામે બન્યા મૅન ઑફ ધ મૅચ, મેદાન પર તેમના મગજમાં શું ચાલતું હતું?
By BBC GujaratiJuly 15, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- ભારત ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ વનડે મૅચ જીતી ગયું છે.
- મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમે પહેલા બેટિંગ કરીને 258 રન કર્યા હતા અને જવાબમાં ટીમ ઇન્ડિયાએ શુભમન ગિલ, અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદરની મદદથી ચાર ઓવર પહેલાં જ મૅચ જીતી લીધી.
- આ સાથે ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે.
- ભારતની શરૂઆત સારી નહોતી રહી.
- રોહિત શર્મા માત્ર 11 રન કરી શક્યા, જ્યારે વિરાટ કોહલી પણ 5 રન કરી શક્યા હતા.
ભારત ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ વનડે મૅચ જીતી ગયું છે. મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમે પહેલા બેટિંગ કરીને 258 રન કર્યા હતા અને જવાબમાં ટીમ ઇન્ડિયાએ શુભમન ગિલ, અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદરની મદદથી ચાર ઓવર પહેલાં જ મૅચ જીતી લીધી. આ સાથે ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. ભારતની શરૂઆત સારી નહોતી રહી.
Was this story interesting?





