આઈપીએલ 2026 : RCB, SRH અને GT પ્લેઓફમાં ક્વોલિફાય, હવે એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે જંગ, જાણો સમીકરણ
By indian expressMay 19, 2026

Photo: indian express
AI Key Highlights
- IPL 2026 Playoff Scenarios : આઈપીએલ 2026માં આરસીબી, એસઆરએચ અને ગુજરાત ટાઇટન્સે પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે
IPL 2026 Playoff Scenarios : આઈપીએલ 2026માં આરસીબી, એસઆરએચ અને ગુજરાત ટાઇટન્સે પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. હવે બાકીના 1 સ્થાન માટે સીએસકે, કેકેઆર, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો છે IPL 2026 Playoff Scenarios : RCB, SRH અને GT એ પ્લેઓફમાં ક્વોલિફાય, કરી લીધું છે. હવે એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે જંગ જામશે Photograph: (IPL X) IPL 2026 Playoff Scenarios :આઈપીએલ 2026માં પ્લેઓફ માટે ત્રણ ટીમો નક્કી થઈ ગઈ છે. સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સની હારથી બાકી રહેલા 1 સ્થાન માટેની રેસ રસપ્રદ બની ગઈ છે.
Was this story interesting?





