આઈપીએલ 2026 : કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે બબાલ, મેચ પછી કોહલીએ હાથ ના મિલાવ્યો

By indian express
આઈપીએલ 2026 : કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે બબાલ, મેચ પછી કોહલીએ હાથ ના મિલાવ્યો

Photo: indian express

AI Key Highlights
  • IPL 2026: આરસીબીની ઇનિંગ્સ દરમિયાન વિરાટ કોહલીનો ટકરાવ સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડ સાથે થયો હતો.
  • કોહલી એટલો ગુસ્સે થયો હતો કે તેણે મેચ બાદ ટ્રેવિસ હેડ સાથે હાથ મિલાવ્યો ન હતો આરસીબીની ઇનિંગ્સ દરમિયાન વિરાટ કોહલીનો ટકરાવ સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડ સાથે થયો હતો Photograph: (સ્ક્રિનગ્રેબ) IPL 2026 :આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો શુક્રવારે તેની છેલ્લી લીગ-સ્ટેજ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 55 રનથી પરાજય થયો હતો.
  • આરસીબીની ઇનિંગ્સ દરમિયાન વિરાટ કોહલીનો ટકરાવ સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડ સાથે થયો હતો.
  • કોહલી એટલો ગુસ્સે થયો હતો કે તેણે મેચ બાદ ટ્રેવિસ હેડ સાથે હાથ મિલાવ્યો ન હતો.
  • કોહલી અને હેડ વચ્ચે આરસીબીની ઈનિંગની ત્રીજી ઓવરમાં રકઝક થઇ હતી.

IPL 2026: આરસીબીની ઇનિંગ્સ દરમિયાન વિરાટ કોહલીનો ટકરાવ સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડ સાથે થયો હતો. કોહલી એટલો ગુસ્સે થયો હતો કે તેણે મેચ બાદ ટ્રેવિસ હેડ સાથે હાથ મિલાવ્યો ન હતો આરસીબીની ઇનિંગ્સ દરમિયાન વિરાટ કોહલીનો ટકરાવ સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડ સાથે થયો હતો Photograph: (સ્ક્રિનગ્રેબ) IPL 2026 :આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો શુક્રવારે તેની છેલ્લી લીગ-સ્ટેજ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 55 રનથી પરાજય થયો હતો. આરસીબીની ઇનિંગ્સ દરમિયાન વિરાટ કોહલીનો ટકરાવ સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર ટ્રેવિસ હેડ સાથે થયો હતો. કોહલી એટલો ગુસ્સે થયો હતો કે તેણે મેચ બાદ ટ્રેવિસ હેડ સાથે હાથ મિલાવ્યો ન હતો.

More To Read