ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ધુરંધર સ્પિન બોલરની નિવૃત્તિની ઘોષણા, 2019 વર્લ્ડ કપ વિજેતા ટીમમાં સામેલ હતો
By indian expressMay 14, 2026

Photo: indian express
AI Key Highlights
- આશ્ચર્યજનક જાહેરાત કરતા, ઇંગ્લેન્ડના ધુરંધર સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર લિયામ ડોસને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી છે.
Liam Dawson Retirement: આઈપીએલ 2026 મેચને લઇ સમગ્ર દુનિયામાં ઉત્સાહનો માહોલ છે. આ દરમિયાન ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ધુરંધર સ્પિન બોરે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી છે. તે 2019ની વર્લ્ડ કપ વિજેતા ટીમમાં સામેલ હતો. England Cricketer Liam Dawson : લિયામ ડોસન ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમનો સ્પિન બોલર છે.
Was this story interesting?





.webp)