ઉર્વીલ પટેલ : 6 છક્કા, બે ચોક્કા અને 13 બૉલમાં ફિફ્ટી, ગુજરાતી બૅટ્સમૅને રચ્યો આઈપીએલમાં આ ઇતિહાસ

By BBC Gujarati
ઉર્વીલ પટેલ : 6 છક્કા, બે ચોક્કા અને 13 બૉલમાં ફિફ્ટી, ગુજરાતી બૅટ્સમૅને રચ્યો આઈપીએલમાં આ ઇતિહાસ

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026ની મૅચ નંબર 53માં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો લખનઉ સુપર જાયન્ટ્સ સામે થયો જેમાં ચેન્નાઈની ટીમે લખનઉ સામે પાંચ વિકેટે જીત મેળવી લીધી છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026ની મૅચ નંબર 53માં રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો લખનઉ સુપર જાયન્ટ્સ સામે થયો જેમાં ચેન્નાઈની ટીમે લખનઉ સામે પાંચ વિકેટે જીત મેળવી લીધી છે. લખનઉએ ચેન્નાઈને જીત માટે 204 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેને ચાર બૉલ બાકી હતા ત્યારે જ ચેન્નાઈની ટીમે હાંસલ કરી લીધું હતું. આ હાર સાથે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

More To Read