ગોલ સ્કોરિંગ મશીન કહેવાતા નૉર્વેજિયન ખેલાડી હાલેન્ડ શું ખાય છે

By BBC GujaratiJuly 11, 2026
ગોલ સ્કોરિંગ મશીન કહેવાતા નૉર્વેજિયન ખેલાડી હાલેન્ડ શું ખાય છે

Photo: BBC Gujarati

AI Key Highlights
  • નૉર્વેએ છેલ્લે 1998માં ફૂટબૉલ વર્લ્ડકપમાં ભાગ લીધો ત્યારે અર્લિંગ હાલેન્ડનો જન્મ પણ થયો ન હતો.
  • અલબત, આજે 25 વર્ષના આ સ્ટ્રાઇકરની આગેવાની હેઠળની નૉર્વેની ટીમે પાંચ વખતની ચૅમ્પિયન બ્રાઝિલની ટીમને બે ગોલથી હરાવીને વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલ માટે ક્વૉલિફાઈ કર્યું છે.
  • હકીકતમાં 1.96 મીટર ઊંચા આ "ઍન્ડ્રૉઇડ" (હાલેન્ડનું હુલામણું નામ) ચૅમ્પિયનશિપના ટૉપ સ્કોરર બનવાની સ્પર્ધામાં છે.
  • આર્જેન્ટિનાના સ્ટાર લિયોનલ મેસ્સી અને ફ્રેન્ચ સ્ટાર કિલિયન એમબાપેની માફક તેમણે પણ સાત ગોલ ફટકાર્યા છે.
  • થોડા દિવસ પહેલાં સેનેગલ વિરુદ્ધ બે ગોલ કર્યા પછી હાલેન્ડે હસતાં હસતાં કહ્યું હતું કે "મને ખબર નથી, પણ ગોલ ફટકારવા એ મારી ખાસિયત છે..બસ એવું જ છે." પહેલીવાર ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચીને નૉર્વેએ ઇતિહાસ રચ્યો છે, પરંતુ શનિવારે તેઓ ઇંગ્લૅન્ડને હરાવીને સેમીફાઇનલમાં પહોંચશે તો વધુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે.

નૉર્વેએ છેલ્લે 1998માં ફૂટબૉલ વર્લ્ડકપમાં ભાગ લીધો ત્યારે અર્લિંગ હાલેન્ડનો જન્મ પણ થયો ન હતો. અલબત, આજે 25 વર્ષના આ સ્ટ્રાઇકરની આગેવાની હેઠળની નૉર્વેની ટીમે પાંચ વખતની ચૅમ્પિયન બ્રાઝિલની ટીમને બે ગોલથી હરાવીને વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલ માટે ક્વૉલિફાઈ કર્યું છે. હકીકતમાં 1. 96 મીટર ઊંચા આ "ઍન્ડ્રૉઇડ" (હાલેન્ડનું હુલામણું નામ) ચૅમ્પિયનશિપના ટૉપ સ્કોરર બનવાની સ્પર્ધામાં છે.

More To Read